રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ધોઈ અને તેને સમારી લેવા.હવે તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરા,હિંગ અને મરચા નો વઘાર કરવો. પછી તેમાં ટામેટા, હળદર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લો.
- 2
પછી તવી ઉપર ડીશ મૂકી તેમાં પાણી રેડવું. ટામેટા ચડી જાય પછી તેમાં લાલ મરચુ અને ધાણા જીરું ઉમેરી મિક્ષ કરી લેવું.
- 3
પછી તેમાં ગોળ ઉમેરો અને ઉપરનું ગરમ થયેલું પાણી રેડવું અને તેને ઉકળવા દેવું.
- 4
પછી તેમાં કોથમીર અને સેવ ઉમેરી મિક્સ કરી લેવું. અને ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વડી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી Vidhi V Popat -
-
સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#week3દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે Dipal Parmar -
-
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
-
લીલી ડુંગળી સેવ ટામેટાં નું શાક
#GA4#Week11 ને ભાખરી અથવા પરોઠા અથવા બાજરાના રોટલા સાથે સર્વ કરવું Charmi Shah -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
-
-
-
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289960
ટિપ્પણીઓ (21)