ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
#SD
#Summer_special_dinner_recipe
ઉનાળામાં જ્યારે આખા દિવસનું કામ કરીને થાકી ગયા હોઈએ ત્યારે રાતના કંઈ બનાવવાનું સૂઝે નહીં.તે સમયે ઘરમાં જે કંઈ પણ વસ્તુ હોય તેનો ઉપયોગ થી સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SD
#Summer_special_dinner_recipe
ઉનાળામાં જ્યારે આખા દિવસનું કામ કરીને થાકી ગયા હોઈએ ત્યારે રાતના કંઈ બનાવવાનું સૂઝે નહીં.તે સમયે ઘરમાં જે કંઈ પણ વસ્તુ હોય તેનો ઉપયોગ થી સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા મોટા વાસણમાં મમરા, મકાઈના પૌવા, ડુંગળી, ટામેટા,બટાકા, કેરી,મસાલા શીંગ, સંચળ પાઉડર, મીઠું, ચીઝ,કોથમીર નાખી બરાબર મિક્સ કરી ટોમેટો કેચપ નાખો અને બરાબર મિક્ષ કરી લેવું
- 2
હવે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી ટુટી ફ્રુટી,સેવ ખમણેલું ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SFભેળ,દાબેલી, અલગ અલગ ચાટ વગેરે જેવું street food નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાયછે.અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ street food મળતું હોય છે. જેમાં ભેળ એ દરેક પ્રદેશોમાં તેમની પ્રાદેશિકતા અનુસાર બનાવતા હોય છ મે અહીં ચીઝી ભેળ બનાવીને તેની રેસિપી શેર કરી છે. જે ખુબજ ટેસ્ટી બને છે Ankita Tank Parmar -
પાલીતાણા ની ભેળ જૈન (Palitana Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADINDIA#COOKPADGUJRATI સૌરાષ્ટ્રમાં આવેલા પાલિતાણા શહેર ની ved ખૂબ જ પ્રખ્યાત છે આવેલ માં મુખ્યત્વે પૌવા નો ઉપયોગ થાય છે આ ઉપરાંત જો કાચી કેરીની સીઝન હોય તો કાચી કેરીની છીણ, નહિતર પછી પપૈયા ની છીણ નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત દાડમના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂકી બનાવીને રાખી શકાય છે. અને જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે લઇ શકાય છે પાલીતાણા માં પણ સુકી ભેળ નાં પાર્સલ દુકાન માં મળતા જ હોય છે, આ પર થી તે કેટલી પ્રખ્યાત છે તેનો ખ્યાલ આવે છે. Shweta Shah -
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
#GA4#Week26#BHELઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે Preity Dodia -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2 મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
ભેળ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ગમે ત્યારે ખાઈ શકીએ એની ટાઈમ એવી રેસિપી છે ભેળ તો ચાલો બનાવીએ ભેળ. Beena Gosrani -
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
-
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે . Keshma Raichura -
-
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ જોઈને તો કોલેજ ના દીવસો યાદ આવી જાય ખુબ જ ખાતા કોલેજ ની ભેળ તો.. SNeha Barot -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
મકાઈની ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week25ભેળ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ભેળ છોટી છોટી ભૂખ માટે ખુબ જ સરળતાથી બનાવી શકાય ,ખાઈ શકાય અને પચાવી પણ શકાય છે માટે મને ભેલખૂબ જ ભાવે છે. મકાઈ બાફેલી હોવાથી પચવામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
"ભેળ-પકોડી -ચાટ"(bhel pakodi chaat in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ-૫.#વીકમીલ૧પોસ્ટ-૧સ્પાઈસી/તીખીસાંજે શાક લેવા જઈએ ને ભેળ પકોડી ખાઈએ.રજાના દિવસે ફરવા જઈએ ને એક પ્લેટ તો ખાઈ જ લઈએ.ભેળ-પકોડી એ એવી ડીશ છે.જોતાં જ મોંમા પાણી આવી જાય. તીખી-તમતમતી, ચટપટી.ખાટી-મીઠી.ગઈકાલે પાણીપુરી બનાવેલ.પૂરી વધુ જ બનાવી રાખેલ.ચાલો આજે એ પુરીનો ઉપયોગ કરીને આપણે બનાવીશુ ભેળ-પકોડી Smitaben R dave -
-
મુંબઈ ભેળ (Mumbai Bhel Recipe In Gujarati)
ઈન્ડીયા મા ભેળ બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે.કોલકતા ની ઝાલમુડી,ગુજરાતી ભેળ ,મુંબઇ ભેળ અલગ જ હોય છે . Bindi Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી આવતા નથી તો ભેળ ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ છે.👍 @Darshcook_29046696Darshna Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16267078
ટિપ્પણીઓ (8)