રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં વઘારેલા મમરા લો. પછી તેમાં રતલામી સેવ, ઝીણી સેવ (મેંદાની પૂરી અથવા તરેલી રોટલી ના નાના-નાના ટુકડાં કરીને પણ ઉમેરી શકો છો) મિક્સ કરો. પછી તેમાં સમારેલા બાફેલા બટાકા, સમારેલા ટામેટાં, સમારેલી ડુંગળી, કાચી કેરી, ચાટ મસાલો, સંચળ, મીઠું તેમજ લીંબૂનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એ મિશ્રણમાં કોથમીર-મરચાની ચટણી અને ગળી ચટણી એડ કરો. તો તૈયાર છે તમારી ચટપટી બોમ્બે સ્ટાઈલ ભેળ.
- 2
હવે તેને બાઉલમાં લઈ એના પર થોડી ઝીણી સેવ, સમારેલી કોથમીર અને ચપટી ચાટ મસાલો ભભરાવી સર્વ કરો....ઘરના સભ્યોને આ ભેળ ખુબ ભાવશે....
- 3
Similar Recipes
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Mix kathod bhelઆ ભેળ ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. કઠોળ માં પ્રોટીન ભરપૂર હોય છે એટલે પ્રોટીન રીચ રેસિપી છે... Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
શીષક:: કિસપી ભેળ (Crispy Bhel)
#cookpadgujarati #cookpadindia #SSM #summer #streetfood. #Crispybhel #bhel #Dinner #DinnerReceipe Bela Doshi -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
-
-
-
-
-
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
-
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar -
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#week 26 ભેળ એવી રેસિપી છે કે જલ્દી બની જાયછે. અને ખાવામાં 😋ટેસ્ટી, ચટાકેદાર લાગે છે. થોડી તૈયારી હોય તો ઝટપટ બની જાય છે. Varsha Monani -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
-
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14978608
ટિપ્પણીઓ (6)