ભેળ (Bhel Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ વઘારેલા મમરા
  2. ૨ નંગબાફેલા બટાકા
  3. ૨ નંગટામેટાં સમારેલા
  4. ૨ નંગડુંગળી સમારેલી
  5. ૧ કપમકાઈના બાફેલા દાણા
  6. રોટલી તળેલી
  7. ૧/૨ કપખજૂર આમલીની ચટણી
  8. ૧/૨ કપસોસ
  9. ૧ કપસેવ
  10. ૧/૨ કપદાડમના દાણા
  11. ૧/૨ કપમસાલા શીંગ
  12. થોડાસમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઉપર મુજબ ની બધી જ સામગ્રી તૈયાર કરી રાખો. એક મોટા વાસણમાં વઘારેલા મમરા લઈને તેમાં સમારેલા બટેકા, ટામેટાં, ડુંગળી, તળેલી રોટલી ના કટકા, થોડા દાડમના દાણા, થોડા શીંગદાણા, મકાઈના દાણા મિક્સ કરી ખજૂર આમલીની ચટણી અને બે ચમચી સોસ એડ કરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર સેવ, દાડમના દાણા,મસાલા શીંગ,કોથમીર સ્પ્રેડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes