ડપકા કઢી (Dapka kadhi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચણાનો લોટ ના બે ભાગ પાડીને ચણા ના લોટ ને મીઠું હળદર, મરચું, હિંગ નાખી, પાલક ઝીણી સમારેલી ઉમેરો.તેની વડી વાળી લો.
- 2
એક વાસણમાં ઘી/તેલ વઘાર કરો.તેમા
તજ, લવિંગ તમાલપત્ર બાદિયા ફુલ સુક્કા લાલ મરચાં, લીમડાના પાન નો વઘાર કરો.છાશ ઉમેરો. - 3
છાશ ના મીશ્રણ માં ચણા ના લોટ ના ડપકા તેમાં મુકી તેને હળવા હાથે હલાવી ઉકાળી લો.આ રીતે ડપકા કઢી તૈયાર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 #કઢી આ વાનગી દેશી સ્ટાઈલ થી બને છે. શિયાળાની પોસ્તિક વાનગી માંથી એક એવી છે.રોટલા ને ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
-
-
-
-
-
આંબાની કઢી(Kadhi with Mango recepi in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#મારા સાસુ ની સ્પેશિયલ વાનગી#સુપરશેફ1 Davda Bhavana -
-
દાલ વડી કઢી (dal vadi kadhi recipe in gujarati)
#AM1#cookpadguj#cookpadind . મેં બનાવી તે રેસિપી ઉત્તરાખંડ અને રાજેસ્થાન બંને ના કોમ્બિનેશન ની ઝલક જોવા મળે છે.મારવાડી કઢી સાથે ઉત્તરાખંડ ની દાળ વડી કઢી પીરસાય છે. Rashmi Adhvaryu -
-
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ડપકા કઢી કાઠીયાવાડ ની ટ્રેડિશનલ ડપકા કઢી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડપકા કઢી રોટલા અને ખીચડી સાથે શાક ની જેમ પીરસવામાં આવે છે. સાંજના આહાર માટે ઉત્તમ વિકલ્પ. Dipika Bhalla -
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#Week5સામાન્ય રીતે ડપકા કઢી માં ચણાના લોટ માં મસાલા ઉમેરી ને તેના લુવા પાડી ને બનાવવા ના આવે છે ..મે અહી દેશી ચાઇનીઝ બનાવ્યું છે 😀એટલે કે દેશી મંચુરિયન ,દેશી ગ્રેવી બનાવી છે ..ખરેખર એવો જ સ્વાદ આવે છે ..બાળકો પણ ખુશ થઈ ને ખાશે ..એકવાર ટ્રાય કરી જોજો . Keshma Raichura -
-
-
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#week5મૂળ સૌરાષ્ટ્ ની આ રેસિપી હવે તો બધા બનાવે છે પણ actul સ્વાદ તો ત્યાંનો જ..ધમધમાટ કઢી સાથે રોટલો કે ખીચડી ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
-
-
કઢી (Kadhi Recipe In Gujarati)
#AM1#week1દહીં છાશ લીંબુ ટામેટા જેવી કોઈપણ આવી ડાયરેક્ટ ખટાસ વાપર્યા વિના જ બનાવી છે આ કઢી છતાં પણ થોડીક ખટાશ છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે જે લોકોને ઉબકા ઉલટી થતા હોય તેમાં આ પીવાથી રાહત મળે છે તો ચાલો આ વિસરાતી વાનગી ની સરપ્રાઈઝ વસ્તુ જોવા માટે જોઈ લઈ એ આ કઢીની રેસિપી....... Sonal Karia -
-
-
કોલ્હાપુરી પરદા બિરયાની (Kolhapuri Parda Biryani Recipe In Gujarati)
#FFC5#week5#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
કઢી(Kadhi recipe in Gujarati)
#GA4#week4થોડી ખાટી થોડી મીઠી આ છે ગુજરાતી કઢી એ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટથી બને છે. Sonal Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15094740
ટિપ્પણીઓ (3)