ગરમરનું અથાણું

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#NFR
#નો ફાયર રેશીપી
#RB9
#માય રેશીપી બુક

ગરમરનું અથાણું

2 કમેન્ટ્સ કરેલ છે

#NFR
#નો ફાયર રેશીપી
#RB9
#માય રેશીપી બુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ગરમર
  2. 0ll લીટરજેટલું કેરીનું ખાટું પાણી
  3. 1 ચમચીહળદર
  4. 3 ચમચીરાઈ ના કુરિયા
  5. 3 ચમચીમીઠું
  6. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગરમર લો,ડૂબાડૂબ પાણીમાં પલાળી દ્યો, ત્યારબાદ તેને મૂળ માંથી અલગ કરી તેમા લાગેલી માટી ને ખુબ સારા પાણી થી ધોઇ લો. ત્રણ થી ચાર વાર પાણી વડે ધોઈ સ્વચ્છ કરી લો.

  2. 2

    હવે ગરમર ની છાલ કાઢી લાંબા પતલા ટુકડા કરી સમારી લો. તેને ખુબ સારા પાણી થી ધોઈ લો જેથી તેની છાલ નો કચરો નિકળી જાય,સુધરતી વખતે ગરમર પાણીમાં ડુબાડેલી જ રાખવી નહિતર કાળી પડી જશે,

  3. 3

    એક વાસણમાં ખાટુ પાણી ઉમેરી.તેમા મીઠું હળદર રાઈ ના કુરિયા નાખી ને મિક્સ કરી ગરમર ના પીસ ઉમેરી સારી રીતે મિક્ષ કરી લો. એરટાઈટ બરણી માં ભરી લો ગરમર ને ખાટા પાણી મા ડુબેલા રાખવા નહી બગડી જશે.
    તૈયાર છે ગરમર નું અથાણું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes