ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney

Varsha Dave @cook_29963943
#NRF
આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે.
ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
#NRF
આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીના,કોથમીર મરચા આદુ,લસણ ને સમારી લો.ઉપર મુજબ ની બધી વસ્તુ મિક્સ કરી ને મિક્સર માં પીસી લો.
- 2
હવે તેમાં મીઠું,ખાંડ નાખી ફરી થી થોડું ફેરવી લો ચટણી બની જાય એટલે બાઉલ માં કાઢી લો
- 3
આ ખાટી મીઠી ચટણી સ્વાદ માં ખુબ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
મીઠા લીમડા અને ડ્રાય ફ્રુટ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારમીઠો લીમડો ખુબ જ ગુણકારી હોય છે. તેમાં મે ફુદીનો અને ડ્રાય ફ્રુટ નાખી ને ચટણી બનાવી છે. Disha Prashant Chavda -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
કોથમીર કેરીની ચટણી (Coriander Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4Green Colour Recipesરેઇન્બો ચેલેન્જ આ ચટણી સ્વાદમાં અતિ સુંદર તેમજ કલરફુલ બને છે...કોઈ પણ ફરસાણ સાથે કે સેન્ડવીચ બનાવવામાં વાપરી શકાય છે....દહીંમાં ઉમેરવાથી એક રીચ ડીપ બનાવી શકાય છે...ગુજરાતી ઢોકળા સાથે તેલ-ચટણીનું મિશ્રણ લોકપ્રિય છે..તીખાશ અને ખટાશનું પ્રોપર સંયોજન આ ચટણીને એક ખાસ સ્વાદ આપે છે. Sudha Banjara Vasani -
દાડમ-ફુદીના ની ચટણી (Dadam-Pudina Ni Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણી આ ચટણી જેને ડાયાબિટીસ હોય તેનાં માટે દવા નું કામ કરે છે. જે દિવસ માં ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકાય છે. અહીં સ્પ્રાઉટ સાથે બેલપેપર અને ચટણી ઉમેરી હેલ્થી બનાવી છે.જે ખાવાં ખૂબજ સરસ લાગે છે. Bina Mithani -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
કાચી કેરી કોથમીર ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
કેરી આમ તો ફળો નો રાજા કહેવાય. કાચી કે પાકી બંન્ને કેરી લગભગ બધા ને ભાવતી જ હોય. કેરી નો પન્નો પણ બને જે ઉનાળા માં ગરમી સામે રક્ષણ આપે. ને ગોટલી નો મુખવાસ પણ સરસ બને. કેરી ઔષધિય ગુણો નો ભંડાર છે. તો અહીં કાચી કેરી ની ચટણી બનાવી ને મુકી રહી છું. Buddhadev Reena -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે. Disha Prashant Chavda -
કોથમીર ફુદીના ની દહીં વાળી ચટણી
#અથાણાં#જૂનસ્ટાર ટિક્કા, ઢોકળી, રેપ માં સર્વ કરાય છે આ ચટણી. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
જમવાના માં સાથે જો લાલ ચટણી લીલી ચટણી હોય તો જમવાની મજા પડી જાય.તો આજે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે. Sonal Modha -
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
જામફળ ફુદીના ની ચટણી (Jamfal Pudina Chutney Recipe In Gujarati)
જે લોકો આંબલી, લીંબુ કે એવી કોઈ ખટાશ ના ખાય શકતા હોય એને માટે આ જામફળ નીચટપટી ચટણી બેસ્ટ ઓપસન છે, . સાથે સાથે આ પાચન માં પણ મદદ રૂપ થાય છે. Manisha Kanzariya -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#bhajiyachutneyભજીયા સાથે ચટણી નાં હોય તો એનો સ્વાદ અધૂરો લાગે તો બનાવી લઈએ ભજીયા સ્પેશિયલ ચટણી...Sonal Gaurav Suthar
-
-
શીંગદાણા અને કોથમીરની ચટણી (Peanut Coriander Chutney Recipe In Gujarati)
જમવાની સાથે જો ચટણી મળી જાય તો જમવાની મજા વધી જાય છે. અહીં સીંગદાણાની એટલે કે મગફળીની ચટણીની રેસિપી શેર કરી છે. આ ચટણી બનાવવામાં વધારેમાં વધારે ૧૫ મિનિટનો જ સમય લાગે છે. તમે આ ચટણી ખાઈ શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#peanutcorianderchutney#greenchutney#ચટણી Mamta Pandya -
કોથમીર ગાંઠિયા ની ચટણી (Coriander Ganthiya Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: Chutneyલીલી ચટણી કોઈ પણ ડીશ સાથે મેચ થાય છે. અને ડીશ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. આપડે આ ચટણી થેપલા, ભાખરી, સેન્ડવીચ, ભેળ ગમે તે ડીશ જોડે મિક્સ કરી શકીએ છીએ. અહી મે ૧ ટ્વીસ્ટ સાથે લીલી ચટણી બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દહીં વાળી લસણ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ ચટણી હાંડવો કે રોટલા સાથે સર્વ કરાય છે. ખુબ જ સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ છે. Disha Prashant Chavda -
લસણ લાલ મરચા ની ચટણી (Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#SJR આ ચટણી ટેસ્ટ માં ખૂબ સરસ બને છે.તેમાં સરખા ભાગે તીખો, ખાટો,અને મીઠો સ્વાદ હોવાથી સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
લીલી આંબલી (કાતરા) ની ચટણી
#ChooseToCook#Myfavoriterecipe અત્યારે લીલી આંબલી(કાતરા) બજાર માં ઘણાં આવે છે.મારા માસી આ ચટણી બહું જ મસ્ત બનાવતાં અને અમને આ ચટણી સ્કુલ ના લંચ બોકસ માં પુલાવ કે ભાખરી સાથે આપતાં ...આજે બહું જ લાંબા સમય પછી આ ચટણી એમની પાસે થી શીખી બનાવી. Krishna Dholakia -
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
શીંગ દાણા ની તીખી ખાટી ચટણી
#ચટણીઆ ચટણી નો સ્વાદ ખુબ tempting હોય છે આને તમે પૌવા ના ચેવડા સાથે ખાખરા સાથે ભેળ માં કે કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે આની ખાસિયત એક છે કે ઘણા લાંબા સમય સુધી store કરી રાખી શકાય છે. જોઈએ તેટલી કાઢી ઢીલી કરી ઉપયોગ માં લઇ શકાય છે. Deep friedge માં તો આખુ વર્ષ રાખી શકાય છે.. Daxita Shah -
ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#SFR આંબલી ની અવેજી માં ટામેટાં નો ખુબ સારો ઉપયોગ કરી શકાય છે.ટામેટાં ની ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
-
કાચી કેરી કોથમીરની ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
#KR Dr. Pushpa Dixit ji ની રેસિપિથી પ્રેરાઈને મેં આ કાચી કેરી અને કોથમીરની ચટણી બનાવી છે..સાથે લીલા મરચા, આદુ, લસણ તેમજ શીંગ દાણા નો ઉપયોગ કર્યો છે જેથી અતિ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16270194
ટિપ્પણીઓ (5)