એક કડાઈમાં તેલ લઈ તેમાં હિંગ નો વઘાર કરી એનો લસણ અને ડુંગળીને સાંતળો
પછી તેમાં આપણા ટેસ્ટ મુજબ રૂટિન મસાલા કરો.
પછી તેમાં થોડું પાણી નાખી ઘીમા તાપે ચડવા દો
છેલ્લે તેમાં શેકેલા પાપડના ટુકડા ઉમેરી હળવા હાથે મિક્સ કરી બે મિનિટ કુક કરી ગરમાગરમ સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ