અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને ઘી માં શેકી લેવો સાકર ડૂબે એટલું પાણી લઈ ને ઓગળે અને થોડી વાર ઉકળે એવી નરમ ચાસણી કરવાની
- 2
ત્યારબાદ રવો બદામી કલર નો શેકાઈ જાય પછી તેમાં કોપરાનો ભૂકો અને ખમણેલો માવો નાખી હલાવી લેવો અને ઇલાયચી પાઉડર થોડી બદામ કાજુ પિસ્તા ની કતરણ નાખી બરાબર હલાવી ને ધીમે ધીમે ચાસણી રેડી ને ખૂબ હલાવી ને થાળી માં ઠારી દેવો
- 3
ઉપરથી ફરી કાજુ બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી હલકે હાથે દાબી દેવું અને કોપરાં ના ભૂકા થી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશીંગ કરી અમૃત પાક સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR અમૃત પાક/ બરફી (પ્રસાદી રેસિપીઝ) Sneha Patel -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SSRઆ એક ટ્રેડીશનલ મિઠાઇ છે જે નવરાત્રિ માં ખાસ બનાવવા માં આવે છે. Bina Samir Telivala -
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR#Post9#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#FFC1#cookpadguj#cookpad#cookpadindiaકદાચ આ નવી પેઢીને અમૃત પાક શું છે તેની ખબર જ નહીં હોય .આ પરંપરાગત વિસરાઈ ગયેલ અમૃત પાક એ પહેલાંના જમાનામાં લગ્ન પ્રસંગે ખાસ બને કારણ કે ઓછી સામગ્રી અને સહેલાઇથી બને ,મધ્યમ વર્ગને પણ પોષાય એવી આ વિસરાઈ ગયેલી વાનગી કે જે મોઢા માં નાખતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
ન્યુટ્રિ બાઇટસ (Nutri Bites Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SSR#helthy#neutrinos#jaggery Manisha Hathi -
-
-
-
-
બીટરૂટનો અમૃત પાક (Beetroot Amrut Paak Recipe In Gujarati)
#RC3રેડ કલરઅમૃત પાક એવી રેસિપી છે જે દરેક ને પસંદ આવે છે અને બરફી જેવી લાગે છે મેં આજે અમૃત પાક માં ઇનોવેશન કરીને બીટરૂટનો ટચ આપ્યો છે જે આપને જરૂર પસંદ આવશે Kalpana Mavani -
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3 તહેવારો માં મીઠાઈ નું સ્થાન મહત્વ નું છે શિવરાત્રી હોય કે રામનવમી કે પછી જન્માષ્ટમી હોય ગળ્યું મોઢું તો કરવાનું જ ટોપરાપાક સરળતાથી બની જાય છે Bhavna C. Desai -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ટ્રેડિશનલ રેસીપી. લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો, સોફ્ટ અને ટેસ્ટી. સરળતાથી અને ઝડપથી બનતો અમૃતપાક. Dipika Bhalla -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#SGC#સ્પે ગણેશ ચતુર્થી કોપરાપાક એ પરંપરાગત વાનગી છે.જેને મેં ખડી સાકર,દૂધ,મલાઈ તથા સૂકા મેવાનો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવેલ છે. Smitaben R dave -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16471341
ટિપ્પણીઓ (4)