મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SRJ
#cookpadindia
#Cookpadgujarati
મેંગો ફ્રુટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. હાફૂસ કેરી
  2. ૧/૨ તોતાપુરી કેરી
  3. ૧/૩ કપ ખાંડ
  4. બરફના ક્યુબ્સ ભાંગેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચી કેરી અને પાકી કેરી ની છાલ ઉતારી ને કટકા કરી લો..... પ્રેશર કૂકર મા કેરીના ટૂકડા, ખાંડ અને એક ગ્લાસ પાણી નાખી ને ૧ સીટી બોલાવી દો

  2. 2

    કૂકર ઠરે એટલે તેમાં હેન્ડ બ્લેન્ડર ફેરવી..... ગરણી થી ગાળી તેને ઠંડુ કરવા ફ્રીઝ મા મુકી દો.

  3. 3

    ૧ ગ્લાસ મા ૩/૪ કપ ફ્રુટી..... ૫થી૬ આઇસ ક્યુબ્સ & ૧/૪ કપ પાણી નાંખી એને સ્હેજ ઊંચેથી બીજા ગ્લાસ મા રેડો.... ફરી એવીજ રીતે પહેલા ગ્લાસ મા રેડો.... એમ વારાફરતી ૫ થી ૭ વાર કરી ફ્રુટીને સર્વિંગ ગ્લાસ મા કાઢો....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes