મેંગો ફ્રુટી (Mango Frooti Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 વ્યક્તિ
  1. 1બોલ પાકી કેસર કરી
  2. 1/2બોલ તોતાપુરી કાચી કેરી
  3. 1/2બોલ ખાંડ
  4. 1બોલ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચી અને પાકી કેરીને ધોઇને સાફ કરી લો પછી તેની છાલ કાઢી ટુકડા કરી લો. પેનમાં કેરીના ટુકડા, ખાંડ અને પાણી એડ કરીને સોફ્ટ થાય ત્યાં સુધી કુક થવા દો.

  2. 2

    ગરણી વડે વધારાનું પાણી કાઢી લો. મિક્સર જારમાં કેરીના ટુકડા નો પલ્પ બનાવી લો. હવે તેને કેરી ના પાણી માં એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર કરેલા મિશ્રણમાં બે કપ પાણી એડ કરી ફ્રૂટી તૈયાર કરો. બોટલમાં ભરી ફ્રીજમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

  4. 4

    મેંગો ફ્રુટી રેડી છે બરફ ના ટુકડા અને ઠંડું પાણી એડ કરીને ઠંડી ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes