ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#SRJ
#સુપર રેસીપી ચેલેન્જ
#cookpadindia
#cookpadgujarati
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ
#સુપર રેસીપી ચેલેન્જ
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાની છાલ ઉતારીને મોટા હોય તો
બે ટુકડા કરો. તેમાં વચ્ચે એક કાપો કરી ને મૂકો. - 2
એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં બે ચમચી મીઠું ઉમેરો પછી
તેમાં કારેલા ઉમેરોને ચડવા દો. ચડી જાય પછી ઝારામા કાઢી લો. - 3
એક પેનમાં એક ચમચી તેલ મૂકી ને ચણાનો લોટ શેકી લો. ઠરે પછી તેમાં
બધો હવેજ કરો અને પછી કારેલા ભરીને તૈયાર કરો. - 4
બીજા પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં હીંગ ઉમેરો પછી તેમાં ભરેલાં કારેલા ઉમેરો ને સસડાવો, પાંચ મિનિટ પછી નીચે લોઢી મૂકીને કારેલાને થવા દો, થોડી વાર પછી બાકી વધેલો મસાલો
ભભરાવીને ઢાંકી દો. બરાબર મીક્ષ થાય પછી નીચે ઉતારી ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભરેલા ગુંદાનુ શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાયબર અને એન્ટી ઓક્સીડેટ્સ હોય છે તેમજ કારેલાનું ઔષધીય મહત્વ ધણું છે. Ranjan Kacha -
-
કાજુ કારેલા નુ શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)
#EB#Week_6કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે. Colours of Food by Heena Nayak -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા કારેલા વેજ સબ્જી (Bharela Karela Veg Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#TheChefStory#ATW3 Payal Sachanandani (payal's kitchen) -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
કારેલા ડુંગળી લસણ નું શાક (Karela Dungri Lasan Shak Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
-
સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર ભરેલા કારેલાનું શાક
#SRJ#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
-
-
ભરેલા કારેલા નુ શાક (stuffed bitter gourd recipe in Gujarati) (Jain)
#SRJ#ભરેલાંકારેલા#શાક#CookpadGujrati#CookpadIndia Shweta Shah -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16279600
ટિપ્પણીઓ