ડબલ પડ વાળી રોટલી- રસ

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#SRJ
#RB9
જુન એટલે રસ ને ડબલ પડ વાળી રોટલી અથવા તો રસ
પૂરી મૌજ થી ખાવાનો મહીનો. નાના મોટા સૌ ને ભાવે. 😀😋

ડબલ પડ વાળી રોટલી- રસ

#SRJ
#RB9
જુન એટલે રસ ને ડબલ પડ વાળી રોટલી અથવા તો રસ
પૂરી મૌજ થી ખાવાનો મહીનો. નાના મોટા સૌ ને ભાવે. 😀😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
4 સર્વિંગ્સ
  1. 4કેસર કેરી
  2. 5-6 ચમચીખાંડ
  3. 2 વાટકીદૂધ
  4. ડબલ પડ વાળી રોટલી
  5. 2 વાટકીઘઉં નો લોટ
  6. 3 ચમચીતેલ
  7. જરૂર મુજબ પાણી
  8. ઘી

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌપ્રથમ કેરી ને છોલી ને ટુકડા કરી લો પછી પછી મિક્ષર માં ક્રશ કરો ખાંડ અને દૂધ નાંખી ને ક્રશ કરો. તૈયાર છે રસ
    ફ્રીઝ માં 1કલાક ઠંડું થવાં મુકી દો.

  2. 2

    એક બાઉલ માં ઘઉં નો લોટ. તેલ મિક્સ કરી ને પાણી થી રોટલી નો લોટ બાંધી લો. 5 મિનિટ પછી લુવા બનાવી લો.

  3. 3

    બે લુવા લઇ ને પૂરી ની સાઇઝ ના વણી લો.પછી 1પર તેલ લગાડી ને બીજા વણેલા લુવા ને પણ તેના પર ફેરવો.એટલે બન્ને માં તેલ લાગી જશે.

  4. 4

    હવે 1 ને લોટ લગાડી ને તેલ વાળા ભાગ પર મુકી ને રોટલી વણી લો. તવી માં શેકીલો. તૈયાર છે પડ વાળી રોટલી.
    પડ ઠંડા પડે પછી જ ખોલવા તો તુટશે નહી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes