#રોટી આજે મેં પડ બનાવ્યા છે. Golden apron 3.0 week 18

રોટી તેના વગર ના ચાલે રોટલી આપણા ખોરાક મા મહત્વનો એક ભાગ છે કંઈ ના હોય તો ચાલે પણ રોટલી તો રોજ જોઈએ જ ભલે ને પછી શાક ને રોટલી હોય પણ તેનાથી જ સઁતોષ થાય. પછી ભલે તે જાડી નાની પાતળી હોય પણ રોટલી તો જોઈએ જ તો મેં આજે રોટલી ના પડ બનાવ્યા છે તે ઘણાના ઘરમાં રાંદલ માં ને નોતરે છે ત્યારે જ આ પડ ને ખીર બનાવે છે પણ હું તો રોજ બનાવું છું મારા ઘરમાં બધા ને પડ ખુબજ ગમેછે. ને હવેલીમા પણ ઠાકોરજીને આ પડ બનાવી ને પણ ખીર કે પછી કોઈ પણ ભોગ સાથે પડ ધરે છે. મેં પણ પડ બનાવ્યા છે. તેની રીત પણ જાણી લો.
#રોટી આજે મેં પડ બનાવ્યા છે. Golden apron 3.0 week 18
રોટી તેના વગર ના ચાલે રોટલી આપણા ખોરાક મા મહત્વનો એક ભાગ છે કંઈ ના હોય તો ચાલે પણ રોટલી તો રોજ જોઈએ જ ભલે ને પછી શાક ને રોટલી હોય પણ તેનાથી જ સઁતોષ થાય. પછી ભલે તે જાડી નાની પાતળી હોય પણ રોટલી તો જોઈએ જ તો મેં આજે રોટલી ના પડ બનાવ્યા છે તે ઘણાના ઘરમાં રાંદલ માં ને નોતરે છે ત્યારે જ આ પડ ને ખીર બનાવે છે પણ હું તો રોજ બનાવું છું મારા ઘરમાં બધા ને પડ ખુબજ ગમેછે. ને હવેલીમા પણ ઠાકોરજીને આ પડ બનાવી ને પણ ખીર કે પછી કોઈ પણ ભોગ સાથે પડ ધરે છે. મેં પણ પડ બનાવ્યા છે. તેની રીત પણ જાણી લો.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં તેલનું મોંણ નાખી બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધવો તેને તેલ લઈ ને હાથથી એકદમ સ્મૂધ થાય તેવી કરવો
- 2
ત્યારબાદ તેના એકસરખા બે લુવા કરવા ટેને પાટલી પર થોડા વણવા તેના ઉપર તેલ જે ઘી લગાવવું ત્યારબાદ એક લુવાને ઘીવાળો ભાગ છે ત્યાં લોટ વાળો કરવો ને બીજો લુવો તેની ઉપર મકવો
- 3
બન્ને ને હાથથી થોડો પ્રેશ કરવો પછી તેની મોટી રોટલી વણી ને ગેસ ઉપર લોઢી કે માટીની તાવડી લઈ ગરમ થાય તયારે તેને શેકવી ગેસની ફ્લેમ મીડીયમ રાખવી તેને એક બાજુ થોડી શેકાય ઓછી બીજી બાજુ ફેરવી ને શેકવી. ફરી તેને ફેરવી ને જે સાઈડ થોડી શેકી હતી તે સાઈડ પુરી શેકવી. બન્ને સાઈડ શેકાઈ જાય ત્યારે તેને ડીશ મા લઈ ને થોડી વરાળ નીકળી જાય એટલે તેને
- 4
ધીમે ધીમે ખોલવી આ રીતે બે પળ છુટા થશે તેના ઉપર ઘી લગાવવુ તેથી તે સોફ્ટ રહેશે. આ રીતે બધા જ પડ બનાવા. તો તૈયાર છે પડ. (રોટલી) તેને ને પાકી કેરી નો રસ શાક અથાણા સાથે સર્વ કરી છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#રોટી... આજે મેં રોટી બનાવી બે પળ વળી રોટી
આ રોટલી ને પડ કહેવાય છે તે ઘણા ગુજરાતી લોકો બનાવતા જ હોય છે પણ આ રોટી ખાસ તો જે લોકો રાંદલમાતાજી ને નોત્રે છે ત્યાં ખીર ને પડ બનાવમાં આવે છે ને તેનો જ પ્રસાદ પહેલા લેવાય છે ઘણા વૈષ્ણવો ના ઘરમાં બનેછે ને હવેલીમાં ઠાકોરજી ને ભોગમાં પણ આ રોટી (પળ) બનાવવામાં આવેછે તો મેં અહીં પળ બનાવ્યા છે તો તે કેવી રીતે બનેછે તે રીત પણ જાણી લો. Usha Bhatt -
રોટી
#AM4રોટી/પરાઠા . રોટલી એ જમવાની થાળી ની રોનક વધારી દે. એમાં અત્યારે કેરી ની સીઝન મા બે પડ વાળી રોટલી ખાવાની બહું મજા આવે છે. RITA -
#રોટલી
રોટલી એવો ખોરાક છે જેના વગર ના ચાલે તે રોજ જોઈએજ એક ટાઈમ તો રોટલી જોઈએજ તો આજે મેં ઘઉં ના લોટની રોટલી બનાવી છે. લગભગ ગુજરાતી લોકો રોટલી વગર ના જ ચલાવે તેના વગર જમવાનું જ અઘરું કહેવાય તો ઘઉં ના લોટની રોટલી બનાવી છે તો તેની રીત ના લખવા માટે કહીશ કે ના જોવા માટે કહીશ પણ મેં બનાવી છે તો મુકું છું Usha Bhatt -
રવાનાસેન્ડવીચ પેનકેક golden apron 3.0 week 19
પેનકેક તો ઘણી જાતના બનેછે ને ઘણા લોકો બનાવતા પણ હશે તો આજે મેં સેન્ડવીચ પેનકેક બનાવ્યા છે તે જલ્દી બની જાય છે Usha Bhatt -
બે પડવાળી રોટલી
આ રોટલી ની વિશેષતા એ છે કે આ ને કેરીના રસ સાથે જ ખાવા માં આવે છે માટે ઉનાળા માં જ્યારે કેરી ની સીઝન અસવે ત્યારે આમરસ સાથે આ 'બે પડી રોટલી બનાવવા માં આવે છે આપણા વડીલો બે પડી રોટલી ને અપભ્રંશ કરીને "બપડી રોટલી કહેતા એટલે કે બે સરખા લુઆ લઇ ને વચ્ચે તેલ લગાવી બે ભેગા કરીને બેય બાજુ એક સરખી વણેલી રોટલી..આની ખાસિયત પણ એટલીજ છે જો સરખા પદ ના જોફાય હોય અને સરખી વની ના હોય તો બેય રોટલી નેની મોટી થાય અથવા તો બેપડ ખુલે નહિ..આ રોટલી ની ખાસ વાત છે ...તો જોઈએ રીત. Naina Bhojak -
ડબલ પડ વાળી રોટલી- રસ
#SRJ#RB9જુન એટલે રસ ને ડબલ પડ વાળી રોટલી અથવા તો રસપૂરી મૌજ થી ખાવાનો મહીનો. નાના મોટા સૌ ને ભાવે. 😀😋 Shilpa khatri -
-
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora -
ચાર પડ વાળી રોટી (Char Pad Vali Roti Recipe In Gujarati)
દાળ ભાત સાથે ચાર પડ વારી રોટલી#GA4#Week25 Dilasha Hitesh Gohel -
બે પડ ની રોટલી
#AM4 અમારે summar માં કેરી આવે એટલે રસ કરવાનો ને રસ હોય એટલે અમારે રોજ પડ વાળી રોટલી કરવાની તો આજે શેર કરું છું Pina Mandaliya -
ઘઉં ના લોટની ભાખરી
#goldenapron3#week 8ભાખરી આમ તો દરેક ઘરમાં બનતી જ હોયછે સાંજે જમવા માં શાક ને ભાખરી ને સવારમાં હેલ્દી નાસ્તો ઘણાના ઘરમાં ભાખરી બનતી જ હોયછે તે પણ ચા સાથે લેવાય છે કહેવાય છેને કે સવારનો નાસ્તો હેલ્થ માટે સારો કહેવાય છે તો ભાખરી ને પણ નાસ્તામાં ખાઈ શકાય છે બીજા નાસ્તા બહારના લેવા કરતા ઘરની ભાખરી સારી તે સવારે લેવાથી આખો દિવસ ભૂખ પણ નથી લાગતી ને હેલ્થ માટે પણ સારી ઘરનું કઈ પણ લઈએ પણ તે ચોખ્ખું ને સ્વચ્છ પણ ખરું ને ગરમ પણ મલેછે પછી બપોરના ભલે ને હળવું જમીએ તેનાથી કઈ નુકસાન નથી થતું બસ જે કઈ મન ખાવાનું થાય તે ઘરનું જ ખવાનું આગ્રહ રાખવો જોઇએ તે પણ તાજું ચોખ્ખું આપણને મળી રહે હા ક્યારે ક અલગ નાસ્તો હોય પણ બને ત્યાં સુધી ગરમ ને તાજો ને ઘરનું જ લેવાની કોશિશ કરવી જોઈએ તો આજે મેં સવારના નાસ્તા માટે ભાખરી બનાવી છે તે ની રીત જોઈ લઈએ Usha Bhatt -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
પડ વાડી રોટલી (Pad Vadi Rotli Recipe In Gujarati)
લેચી (પડ વાડી રોટલી )#AM4આ એક પડ વાડી રોટલી છે જે ફૂલકા થી પાતળા હોય છે. રોટલી ના પડ ખુલી જાય છે. રસ જોડે બઉ સરસ લાગે છે. Deepa Patel -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)
#AM4#cookoadindia#cookpadgujaratiરસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય. सोनल जयेश सुथार -
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
ત્રણ પડવાળી રોટલી (Three Padvali Rotli Recipe In Gujarati)
#AM4#Week4#રોટી/પરાઠાકોઈપણ ભોજન હોય રોટી વગર અધુરૂ જ ગણાય .પછી તે ગમે તે સ્વરૂપમાં હોય .પરોઠા.પૂરી, નાન ,સીંગલ રોટલીથી માંડી સાતપડી ,રૂમાલી રોટી કે પછી કોઈપણ જાતના પરાઠા લો કે રાજસ્થાની રોટી ગુમ્બા રોટી ગમેતે પ્રદેશની રોટી જ્યાં સુધી થાળીમાં રોટલી ન પીરસાય ભોજન અધુરૂ જ રહે છે એ પૂણૅ કરવા માટે હું આપના માટે ત્રણપડી રોટલીની રેશિપી લાવી છું જે હાલના મેંગોની સીઝનમાં ખાસ કરીને ખૂબ જ જલ્દી બની જતી રેશિપી છે.તમે જુઓ અને એકાદ પડ વધુ ખાઈ જ લેવાનું મન થાય તેની ગેરેન્ટી... જેને લેચી રોટી પણ કહી શકાય છે. Smitaben R dave -
ડબલ પડ રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25આ રોટલી સાથે કેરી નો રસ ખાવા ની મજા જ કંઈક અલગ છે😋☺️ Janvi Thakkar -
રોટી (Roti Recipe In Gujarati)
#AM4રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે. Shraddha Patel -
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)
#NRCનાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જRagi flourFinger Millet દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે. Sudha Banjara Vasani -
કસૂરી મેથી રોટી (Kasoori Methi Roti Recipe In Gujarati)
#GA4 #Week25# rotiમેથી નો ટેસ્ટ રોટી માં બહુ જ મસ્ત લાગે અને રોજ કરતા કંઇક અલગ પણ Smruti Shah -
વ્રેપર
#cookpadgujaratiવ્રેપર ઘઉંના લોટના અથવા મેંદાના લોટના કે બંને મિક્સ લોટના પણ બનાવી શકાય છે. એ ડાયરેક્ટ તેમજ પડવાળી રોટલી બનાવીને પણ બનાવી શકાયછે. જેનો ઉપયોગ સ્પ્રિંગ રોલ બનાવવા, કેસેડીયા બનાવવા, પટ્ટી સમોસા બનાવવા માટે વગેરેમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે આપણે આ વ્રેપર પહેલાથી જ બનાવીને કાપડમાં લપેટીને મૂકી દઈએ તો એ સોફ્ટ જ રહે છે અને પછી આપણે તેનોઉપયોગ કરી ઝડપથી રસોઈ બનાવી ગેસ્ટને સ્વાદિષ્ટ ગરમ રસોઈ પીરસી શકીએ છીએ અને તેમની સાથે સમય પણ વિતાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
આજે મેં પાકા કેળા નું બીલસારું
આ રેશીપી આપણા કુકપેડ મા નિગમભાઈએ બનાવ્યું છે તો મેં પણ તેનું જોઈને બનાવ્યું છે ખુબજ જલ્દી બની જાય છે ને ટેસ્ટી પણ બને છે તે ઠાકોરજીને ધરવામાં આવેછે તેની મને ખબર જ હતી પણ મને એમ હતું કે આવી કોઈ રેશીપી થોડી મુકાય પણ નિગમભાઈએ મૂકી એટલે મેં પણ બનાવી ને મુકીછે. Usha Bhatt -
રાગી અને જુવારની રોટલી (Raagi Jowar Rotli Recipe In Gujarati)
આજકાલ ડાયેટ મા ડોક્ટરો ઘઉં ખાવાની ના પાડે છે . તો આપણે ગુજરાતીઓને દરરોજ જમવાના માં દાળ ભાત શાક રોટલી જોઈએ જ. એટલે રોટલી વગર તો ચાલે જ નહીં. આજે મેં રાગી અને જુવાર ની રોટલી બનાવી છે જે ખાવામા એકદમ હેલ્ધી છે. Sonal Modha -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
#આચાર... કાચી કેરી નો મુરબો... Golden apron 3.0 week 18
મુરબો પણ એક અથાણામાં ની જ અલગ સ્વીટ ને થોડી ખાટું મીઠું ને ચટપટું અથાણું જ કહેવાય. તે પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતો જ હોય છે તે રાજપુરી કેરીનો આખું વર્ષ ચાલે તેવો બનેછે. પણ મેં અહીં તાજો ખાય શકાય ને તે પણ 15 દિવસ કે મહિનો ચાલે તેટલો જ બનાવ્યો છે. તો તેની રીત પણ જાણી લો. બીજું કે રાજપુરી કેરી ની ઘણા લોકો કટકી કેરી મુરબો છુંન્દો પણ બનાવે છે વગેરે બનેછે. Usha Bhatt -
More Recipes
ટિપ્પણીઓ