બે પડ ની રોટલી

Pina Mandaliya @cook_25713246
#AM4 અમારે summar માં કેરી આવે એટલે રસ કરવાનો ને રસ હોય એટલે અમારે રોજ પડ વાળી રોટલી કરવાની તો આજે શેર કરું છું
બે પડ ની રોટલી
#AM4 અમારે summar માં કેરી આવે એટલે રસ કરવાનો ને રસ હોય એટલે અમારે રોજ પડ વાળી રોટલી કરવાની તો આજે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કલાક પહેલા લોટ ને બાંધી ને મુકી દો પછી બે સરખા લોયા વાળો ને એક નાની રોટલી વણી તેની ઉપર ઘી લગાવો ને બીજી બની રોટલી વડી તેણે લોટ વાળી કરી એક મોટી પાતળી રોટલી વણી લો
- 2
હવે સહેજ મોટા ગેસ પર મૂકો ને આજુ બાજુ સરસ સેકો પછી નીચે ઉતારી બંને પડ ને છુટ્ટા પડી અંદર બાર ઘી લગાવો
- 3
આ પડ વાળી રોટલી સાથે રસ ગમે તે શાક હોય પણ પડ વાળી રોટલી રસ સાથે અફલાતૂન લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બે પડ વાળી રોટલી
#goldenapron3#week4#puzzle#gheeઆ બે પળ વાળી રોટલી વધારે પડતું રસ અને ખીર સાથે ખાવામાં આવે છે. અને ચામુંડા મા ના લોટા તેડિયે ત્યારે પણ એમને ખીર સાથે આ રોટલી ધરવામાં આવે છે. Bhavana Ramparia -
બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)
#AM4#cookoadindia#cookpadgujaratiરસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય. सोनल जयेश सुथार -
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
ડબલ પડ ની રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25કેરી ની સીઝન મા રસ અને ડબલ પડ ની રોટલી ખાવા ની ખૂબ મઝા આવે છે. Rupal Shah -
બે પડવાળી રોટલી
આ રોટલી ની વિશેષતા એ છે કે આ ને કેરીના રસ સાથે જ ખાવા માં આવે છે માટે ઉનાળા માં જ્યારે કેરી ની સીઝન અસવે ત્યારે આમરસ સાથે આ 'બે પડી રોટલી બનાવવા માં આવે છે આપણા વડીલો બે પડી રોટલી ને અપભ્રંશ કરીને "બપડી રોટલી કહેતા એટલે કે બે સરખા લુઆ લઇ ને વચ્ચે તેલ લગાવી બે ભેગા કરીને બેય બાજુ એક સરખી વણેલી રોટલી..આની ખાસિયત પણ એટલીજ છે જો સરખા પદ ના જોફાય હોય અને સરખી વની ના હોય તો બેય રોટલી નેની મોટી થાય અથવા તો બેપડ ખુલે નહિ..આ રોટલી ની ખાસ વાત છે ...તો જોઈએ રીત. Naina Bhojak -
ડબલ પડ વાળી રોટલી- રસ
#SRJ#RB9જુન એટલે રસ ને ડબલ પડ વાળી રોટલી અથવા તો રસપૂરી મૌજ થી ખાવાનો મહીનો. નાના મોટા સૌ ને ભાવે. 😀😋 Shilpa khatri -
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave -
બેપડી રોટલી
#AM4ઉનાળો શરુ થાય એટલે મારે ત્યાં અવાર નવાર બેવડી રોટલી બને. અમે કોઈપણ શાક સાથે, કેરી ના રસ સાથે, સક્કર ટેટી ના પના સાથે, ઓસવેલી સેવ સાથે બનાવીયે.. બેપડી રોટલી ખુબ પાતળી બને છે એટલે પચાવા માં પણ હલકી હોય છે. આને ખાવા માં ખુબ મીઠી લાગે છે. Daxita Shah -
-
પડ વાડી રોટલી (Pad Vadi Rotli Recipe In Gujarati)
લેચી (પડ વાડી રોટલી )#AM4આ એક પડ વાડી રોટલી છે જે ફૂલકા થી પાતળા હોય છે. રોટલી ના પડ ખુલી જાય છે. રસ જોડે બઉ સરસ લાગે છે. Deepa Patel -
રસ અને બે પડ વાળી રોટલી
#જોડી # પોસ્ટ 2#આ રોટલી રસ સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ખુબ જ પાતળી અને બનાવવામાં સરળ છે.આજે હું તમને આ રોટલી બનાવવાની સરળ પધ્ધતિ બતાવું છું. Dipika Bhalla -
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
રસ - પોળી (રસ - બે પડ ની રોટલી)
#KRગુજરાતી ઘરોમાં માં ઉનાળા માં બનતું જમણ, સાદુ પણ સર્વે ને મનપસંદ. ઠંડો - ઠંડો રસ અને ગરમ-ગરમ પોળી , આલ્હદક ભોજન કેરી ની સીઝન માં ખાસ માણવા લાયક છે. Bina Samir Telivala -
#રોટી આજે મેં પડ બનાવ્યા છે. Golden apron 3.0 week 18
રોટી તેના વગર ના ચાલે રોટલી આપણા ખોરાક મા મહત્વનો એક ભાગ છે કંઈ ના હોય તો ચાલે પણ રોટલી તો રોજ જોઈએ જ ભલે ને પછી શાક ને રોટલી હોય પણ તેનાથી જ સઁતોષ થાય. પછી ભલે તે જાડી નાની પાતળી હોય પણ રોટલી તો જોઈએ જ તો મેં આજે રોટલી ના પડ બનાવ્યા છે તે ઘણાના ઘરમાં રાંદલ માં ને નોતરે છે ત્યારે જ આ પડ ને ખીર બનાવે છે પણ હું તો રોજ બનાવું છું મારા ઘરમાં બધા ને પડ ખુબજ ગમેછે. ને હવેલીમા પણ ઠાકોરજીને આ પડ બનાવી ને પણ ખીર કે પછી કોઈ પણ ભોગ સાથે પડ ધરે છે. મેં પણ પડ બનાવ્યા છે. તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
પડવાલી રોટલી
અમારે ગુજરાત માં પડવાલી રોટલી સાથે ખીર, કેરીનો રસ ખાવા ની મજા આવે. આજ મેં પડવાલી રોટલી બનાવી. Harsha Gohil -
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4 કેરીનો રસ હોય તો તેની સાથે બે પેઢી રોટલી સારી લાગે પૂરી સારી લાગે પણ તેમાં હોય વધારે હોવાથી ભારે પચવામાં પડી જાય જ્યારે પડી રોટલી હોય તો રસ પચવામાં સરળતા અને બનાવવામાં પણ સરળતા પડે છે રસોઈ એટલે રોટલી નો ઉપાડ પણ વધે એટલે આ એક સાથે બે રોટલી બની જાય છે એટલે અમારે ત્યાં રસ જોડે બેપડી રોટલી જ બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી પડ વાળી રોટલી
#SFRફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય... Sushma vyas -
-
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
પડ વાળી રોટલી (Pad Vali Rotli Recipe In Gujarati)
ગુજરાત મા લગ્નપ્રસંગ હોય ત્યારે ઉંધીયું અને પડ વાળી રોટલી બનાવાય છે એકદમ પોચી અને મુલાયમ બને છે. Valu Pani -
-
-
-
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25રોટી અમારા ઘરે કાયમ બે પડી રોટલી જ બને, અમારે ઘી બનાવવાની દેવસ્થાન ની બંધી તેથી હું તાજું તાજું મલાઈ લોટ ના મોએન માં નાખી દહું,તેનાથી રોટલી મુલાયમ બને છે ,અને તેલ પણ ઓછું વપરાય જે હેલ્થ માટે પણ સારું, Sunita Ved -
-
બે પડ વાળી રોટી (Be Pad Vali Roti Recipe In Gujarati)
#AM4આ રોટલી ને ખાવાની ખુબજ મજા આવે છે તે એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે ને રોટલી એકદમ સોફ્ટ થાય છે Jayshree Doshi -
પડ વાળી રોટી (Pad Vali Roti Recipe In Gujarati)
#GA4#Week25 રોટલી, જેમાં બે પડ હોય છે તેને બે પડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓ નું કાયમી ભોજન છે.ભારતીય રોટલી જેને ચપાટી,તંદુરી રોટી પણ કહેવાય છે. કેરી નાં રસ સાથે ખવાતી બે પડ વાળી રોટલી ખાવાં ની મજા આવે છે. આ રોટલી નોર્મલ રોટલી કરતાં વધારે કુણી બને છે. Bina Mithani -
ડબલ પડ રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25આ રોટલી સાથે કેરી નો રસ ખાવા ની મજા જ કંઈક અલગ છે😋☺️ Janvi Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14917875
ટિપ્પણીઓ