રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ કપમોળું દહીં
  2. ૨ કપઠંડુ દૂધ
  3. ૧ કપઠંડુ પાણી
  4. ૧ કપવેનીલા આઈસ્ક્રીમ
  5. ૧/૨ કપરોઝ સીરપ
  6. ૧/૨ ટીસ્પૂનએલચીનો પાઉડર
  7. ૩ ટીસ્પૂનખાંડ
  8. ૪-5 ગુલાબ ની પાંખડી
  9. ૧/૨ કપમિક્સ ડ્રાય ફ્રુટ્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં દહીં લો તેમાં દુધ, ગુલાબ ની પાંખડી ખાંડઅને પાણી ઉમેરીને હેન્ડ મિક્સર થી બધું બરાબર મિક્ષ કરી લો,

  2. 2

    ત્યારબાદ રોઝ સીરપ, ઇલાયચી પાઉડર નાખી ફરીથી બરાબર મિક્ષ કરી લો

  3. 3

    સર્વ કરતી વખતે કાચના ગ્લાસમાં લસ્સી નું મિશ્રણ રેડીને, આઈસ કયુબ, ઉપર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાય ફ્રુટસ ભભરાવી રોઝ સીરપ રેડવો,ઠંડી ઠંડી રોઝ લસ્સી પીવાની ખુબ જ મજા આવે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes