રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરવો જીણો
  2. 1 કપદહીં અથવા ખાટી છાશ
  3. ૧ કપઝીણી સમારેલી વેજીટેબલ
  4. (કોબી, કેપ્સીકમ, ટામેટુ ને ડુંગળી, સમારેલી કોથમીર)
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રવો લઈ તેમાં છાશ અથવા દહીં નાખી પલાળી 20થી 25 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    પછી તેમાં ઉપર જણાવેલ ઝીણું સુધારેલું વેજીટેબલ મીઠું, આદુ મરચાની પેસ્ટ,કોથમીર નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    એક નોનસ્ટીક તવાને ગરમ કરી તેના પર બનાવેલ બેટર પાથરીને બંને બાજુ તેલ મૂકીને ઉતાપમ ઉતારો.

  4. 4

    તેને ગરમાગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes