રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરવો
  2. 1 વાટકો છાશ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1ઝીણું સમારેલુ ટામેટું
  6. 1ઝીણું સમારેલુ કાંદા
  7. ગાર્નિશ માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો લો જરૂરિયાત મુજબ મીઠું, આદુ મરચા નાખી છાશથી બેટર બનાવો.

  2. 2

    દસથી વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો

  3. 3

    હવે ગેસ પર તવો મૂકી તેના પર બેટર પાથરો

  4. 4

    થોડું ચડી ગયા બાદ ટામેટા અને કાંદા ઉપરથી ભભરાવો થોડી કોથમીર નાખો.

  5. 5

    બંને બાજુ શેકી લો તૈયાર છે આપણું રવા ઉત્તપમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

Similar Recipes