રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપરવો
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપવેજીટેબલ (ગાજર કેપ્સિકમ ડુંગળી સમારેલા)
  4. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પેકેટ ઈનો
  7. ૨ ટેબલસ્પૂનતેલ
  8. ૧/૨ ટી સ્પૂનરાઈ,જીરુ, તલ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો અને દહીં મિક્સ કરવા પછી તેને દસથી પંદર મિનિટ પલાળી રાખો.

  2. 2

    ત્યાર પછી તેમાં સમારેલા વેજીટેબલ,આદુ મરચાની પેસ્ટ અને મીઠું નાખી મીડીયમ ખીરું તૈયાર કરવું પછી તેમાં ઇનો નાખીને હલાવવું.

  3. 3

    પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ,જીરું અને તલ નાખી તેમાં હાડવાનું ખીરૂ નાખવું પછી મીડીયમ તાપે બ્રાઉન થવા દેવો પછી તેને ઉલટાવી ને બીજી સાઈડ બ્રાઉન થવા દેવો.

  4. 4

    પછી હાંડવા ને એક પ્લેટમાં કાઢી સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes