ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Devdiya PArul
Devdiya PArul @parul_123

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 વયકતી
  1. 500 ગ્રામખજુર
  2. 100 ગ્રામઘી
  3. 1 વાટકીટોપરા નુ છીણ
  4. ડ્રાય ફુડ 2૦૦ ગ્રામ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌપ્રથમ ખજુર ના ઠળીયા કાઠી ને જીણૉ છીણી લેવૉ.

  2. 2

    ઘી ગરમ કરી તેમા ખજુર ઊમેરી ને દસ મીનીટ હલાવવુ. તૈયાર પછી તેમા તમને ભાવતા ડ્રાય ફુડ નાખવા ને ટોપરા નુ છીણ ઉમેરવુ.

  3. 3

    હવે એક થાડી મા ઘી ચૉપડી આ મીસરણ ને તેમા નાખી ચીકી ની જેમ સેટ કરવુ ઊપર થી કૉપરા નુ છીણ ઊમેરવુ

  4. 4

    હવે તેમા કાપા પાડી ને સર્વ કરવુ તૈયાર છે ખજુર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devdiya PArul
Devdiya PArul @parul_123
પર

Similar Recipes