ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજુર
  2. 100 ગ્રામકોપરાનું ખમણ
  3. 1 વાટકીકાજુ બદામ
  4. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ખજૂરના બીયા કાઢી સાવ ઝીણી સમારી લો અને કાજુ બદામ ના પીસ કરી લો.

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં સમારેલો ખજૂર ઉમેરી બે ત્રણ ચાર મિનિટ સુધી ઘીમાં મીડીયમ પર શેકી લો.

  3. 3

    હવે ખજૂર એક રસ થઇ જાય પછી તેમાં કોપરાનું ખમણ અને કાજુ બદામ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે બધું બરાબર મિક્સ થઇ જાય પછી તેના બોલ્સ બનાવી ને કોપરાના ખમણ થી કોટ કરી લો. તૈયાર છે ખજૂર ડ્રાય ફુટ બોલ્સ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes