ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૨-૩ ચમચી ઘી
  3. મીકસ ડ્રાયફ્રુટ જરૂર મુજબ
  4. ટોપરા પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લો. અને ડ્રાયફ્રુટસ્ ની કતરણ કરી લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર ઉમેરો, ખજૂર થોડી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો, પછી તેમાં મીકસ્ ડ્રાયફ્રુટસ્ ઉમેરો.

  3. 3

    બધું જ સરખું મીક્સ કરી ગેસ પરથી નીચે ઉતારી થોડું ઠંડુ થાય એટલે ગોળા વાળી કોપરા પાઉડર માં રગદોળી સર્વ કરો. તૈયાર છે ખજૂર પાક.😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes