મેંગો સ્કવોશ (Mango Squash Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાકી કેરી ની છાલ ઉતારી તેનો પલ્પ કાઢી લેવો.
- 2
હવે એક પેનમાં ખાંડ માં પાણી ઉમેરી ને ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી એક તાર ની ચાસણી બનાવો.
- 3
ચાસણી થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં મેંગો નો પલ્પ ઉમેરી બરોબર મિક્સ કરી લો પછી તેને ગાળી લેવું.
- 4
રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી તેને કાચ ના કન્ટેનર માં ભરી ફ્રીજમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
- 5
તો તૈયાર છે મેગોં સ્કવોશ. જેમાં થી મેગોં જયુસ, મેગોં મિલ્ક શેક બનાવી શકાય છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#LB#cookpadgujarati#cookpadindia "મેંગો ફ્રુટી ફ્રેશ એન્ડ જ્યુસી"....આ ટેગ લાઈન તો આપણે નાનપણથી જ સંભાળતા આવ્યા છીએ. નાના મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરીમાંથી બનાવવામાં આવતું મેંગો ફ્રૂટી ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝ માં 20 થી 25 દિવસ માટે સ્ટોર પણ કરી સકાય છે. આ મેંગો ફ્રૂટી નાના બાળકો ને ખુબ જ પસંદ પડે છે. તેથી બાળકોને સ્કૂલના લંચ બોક્સ માં પણ એક પીણાં તરીકે સ્નેકસ ની સાથે આપી સકાય છે. અને હા, જો તમારાં બાળકોને મેંગો કેન્ડી બહુ ભાવતી હોય તો, તમે તેમને આ જ ફ્રૂટીમાંથી કેન્ડી બનાવીને પણ આપી શકો છો. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
મેંગો કલાકંદ આ એક મીઠાઈ છે.જે કેરી ની મોસમ મા ખાવા ની બહુ જ મજા આવેછે.આ મીઠાઈ એક દમ પૌષ્ટિક છે #RC2Sarla Parmar
-
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ કેરી માથી વિવિધ પ્રકારો ની વેરા યટી બને છે ને આજે મેંગો ફ્રુટી બનાવી. Harsha Gohil -
-
-
-
-
-
-
-
મેંગો ફૃટી.(Mango Frooti Recipe in Gujarati)
#RB11 ઉનાળામાં કેરી ની સિઝન માં મારા બાળકો ની મનપસંદ મેંગો ફૃટી બનાવું છું. રાજાપુરી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
-
-
મેંગો ફ્રુટ્ટી(mango frutti recipe in Gujarati)
#માઇઇબુકમેંગો ફ્રુટ્ટી તો બધાનું ફેવરીટ ડ્રિંક હોય છે. ગરમી માં આ ડ્રિંક પીવાની મજા આવે છે. Vrutika Shah -
મેંગો ફ્રૂટી (mango frooti recipe in Gujarati)
#કૈરીઉનાળા મા ખાવા કરતા ઠંડુ પીવા નું વધારે ગમે છે. એમાંયે મેંગો ફ્રૂટી એ પણ ઠંડી ઠંડી મળી જય તો મોજ પડી જાય તો ઘરે જ બનાવીએ હેલ્ધી અને સ્વાદિષ્ટ મેંગો ફ્રૂટી.કુક કરેલું હોવાથી ફ્રીઝ મા સ્ટોર પણ કરી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મેંગો ચુસ્કી (mango chuski recipe in Gujarati)
#મોમઉનાળાની સિઝન આવી ગઇ છે અને બજારમાં સરસ એવી કેરીઓ પણ આવવા લાગી છે ઉનાળાની ગરમીમાં નાના-મોટા સહુને કુલ્ફી આઈસ્ક્રીમ ગોલા જેવી ઠંડી વાનગીઓ વધારે પ્રિય હોય છે તમે mango flavour ચૂસકી બધાને બહુ પસંદ આવશે Hiral Pandya Shukla -
-
-
મેંગો ચૂસ્કી (Mango Chuski Recipe In Gujarati)
મેંગો ચૂસ્કી બાળકો માટે ખાસ હોય છેબહાર ના ગોલા કરતા હેલધી છે Kalpana Mavani -
મેંગો ફ્રુટી(Mango fruti recipe in gujarati)
#SRJ#RB11ફ્રુટી તો બજાર માં મળતી હોય છે.પરંતુ ઘરે બનાવવી ખુબ સરળ છે.ઓછી સામગ્રી મા,ઓછા ખર્ચે વધારે કોન્ટેટી મા આસાની થી બની જાય છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308693
ટિપ્પણીઓ (18)