મેંગો આઈસક્રીમ બાર(Mango Icecream Bar Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

મેંગો આઈસક્રીમ બાર(Mango Icecream Bar Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાકી કેરી
  2. ૪ ચમચીખાંડ
  3. ૧/૨લીંબુ
  4. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ની છાલ ઉતારી ને નાના નાના પિસ‌ કરી લો.

  2. 2

    એક મિકસર માં કેરી ના નાના-નાના પિસ, ખાંડ અને પાણી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ નાના કપ માં આ મિશ્રણને નાખી ને તેમાં આઇસ સ્ટિક ભરાવી ૮ થી ૧૦ કલાક ફીઝર માં ઠંડુ કરવા મુકી દો.હવે તેને ઠંડા પાણી માં બોડી ને કાઢી લો.

  4. 4

    તો તૈયાર છે ઉનાળામાં ભાવે તેવી ઠંડુ ઠંડુ મેંગો આઈસક્રીમ બાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes