આખા રીંગણા બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

આખા રીંગણા બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ નંગનાના રીંગણા
  2. 3 (4 નંગ)નાની બટેટી
  3. ૩ ચમચીતેલ
  4. 2 ચમચીગાંઠિયા નો ભૂકો
  5. 1 ચમચીગોળ
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ટી સ્પૂનહળદર
  9. 2 ચમચીધાણાજીરૂ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાની છાલ રિમૂવ કરી નો રીંગણ ના ડિટીયા કાઢી વચ્ચેથી કાપા કરો.

  2. 2

    એક કૂકરમાં તેલ લઈ તેમાં હિંગનો વઘાર કરી તેમાં બટાકા અને રીના નાખીને સાંતળો

  3. 3

    પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને જરૂર મુજબના પ્રોટીન મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરો

  4. 4

    છેલ્લે તેમાં ગાંઠિયા અને ગોળ ઉમેરી જરૂર મુજબનું પાણી મૂકી કૂકરના ઢાંકણ બંધ કરી ૨થી ૩ સીટી વગાડો.

  5. 5

    કુકર ઠરે એટલે શાકમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી હળવા હાથે મિક્સ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes