રીંગણા બટાકા નું શાક (Ringna Bataka Shak Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

#Viraj
સાઉથ ગુજરાતમાં લગ્નમાં બનતું શાક છે

રીંગણા બટાકા નું શાક (Ringna Bataka Shak Recipe In Gujarati)

#Viraj
સાઉથ ગુજરાતમાં લગ્નમાં બનતું શાક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ રીંગણા
  2. ૨૫૦ ગ્રામ બટાકા
  3. ૩ ચમચીતેલ
  4. ૧| ૪ ચમચી હિંગ
  5. ૧|૨ ચમચી હળદર પાઉડર
  6. ૨ ચમચીમરચું
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. ૨ ચમચીખાંડ
  10. ૨ ચમચીઆમલીનું પાણી
  11. ૨ ચમચીકોથમીર
  12. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણા બટાકા ને કુકરમાં એક સીટી મારી બાફી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે આદુ-લસણની પેસ્ટ સાંતળવી, ત્યારબાદ બાકી બધા મસાલા ઉમેરવા.

  3. 3

    રીંગણા બટાકા ને થોડા ક્રશ કરી, હવે એમાં મીઠું, ખાંડ અને આમલીનું પાણી નાખી બે-ત્રણ મિનિટ માટે ઉકળવા દેવું.

  4. 4

    ગરમાગરમ ચટપટુ શાક સર્વ કરવાં માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes