ચીભડાં નું ઇન્સ્ટન્ટ અથાણું (Chibhda Instant Athanu Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
ચીભડાં નું ઇન્સ્ટન્ટ અથાણું (Chibhda Instant Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચીભડાં ધોઈ કટ કરી લેવા.
- 2
તેમાં મેથ્યુ મસાલો,મીઠું,તેલ,લીંબુ,લાલ મરચુ પાઉડર ઉમેરી સરખું મિક્સ કરી ખાવામાં લેવું.એકદમ નવો જ ટેસ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શિંગોડા નું ઈન્સટન્ટ અથાણું (Shingada Instant Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati#શિંગોડાનું ઈન્સટન્ટઅથાણુંરેસીપી#શિંગોડારેસીપી શિયાળામાં શિંગોડા ખૂબ જ સરસ મળે,આજે ઈન્સટન્ટ શિંગોડા નું અથાણું બનાવ્યું ખૂબ જ સરસ બધા ને સ્વાદ પસંદ પડ્યો. Krishna Dholakia -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Lemon Instant Athanu Recipe In Gujarati)
#KS5આ અથાણું કોઈ પણ સીઝન માં ખાવાની મજા આવે છે અને એકદમ ચટપટા ટેસ્ટ નું બને છે તેથી ખાવા ની મજા આવે છે. ખુબ જ ઓછા સમય માં બનતું આ અથાણું ને હું લોકડાઉન રેસીપી પણ કહું છુ કે જયારે શાક પણ નતા મળતા ત્યારે આ બનાવી ને ખાઇ ને મજા કરી છે. Maitry shah -
-
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
#KS5 પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો. Sunita Ved -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Suratઆજે આપણે ઝડપથી બને અને ચતાકેદાર એવું લીંબુ નું અથાણું બનાવીસુ Priyanka Mehta -
ઇન્સ્ટન્ટ બોર નું અથાણું (Instant Bor Athanu Recipe In Gujarati)
#LSRલગ્ન માં ઘણીવાર અલગ અલગ રેસિપી બનતી હોય છે એમાં જાત જાત ના અથાણાં પણ બનાવવામાં આવે છે અને એમાં ઇન્સ્ટન્ટ અથાણાં ખુબ ઝડપ થી બનતા હોવાથી એજ બનાવવામાં આવે છે એના દ્રાક્ષ, મિક્સ વેજીટેબલ અને બોર નું અથાણું પણ હોય છે આજે બોર ના અથાણાં ની recipe મૂકી છે Daxita Shah -
કેરી લસણ નું ખાટું અથાણું (Keri Lasan Khatu Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#Athanu Vaishali Vora -
મરચાં નું ઇન્સ્ટન્ટ અથાણું (Marcha Instant Athanu Recipe In Gujarati)
#APR#અથાણાં & આઈસ્ક્રીમ રેશીપી Smitaben R dave -
ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
જલ્દી થી બની જતું અને એકદમ સરળ અથાણું. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે. માર્કેટ માં કાચી કેરી પણ દેખાવા લાગી છે. આ અથાણું ફ્રીઝ માં 20-25 દિવસ સુધી સારું રહે છે. Disha Prashant Chavda -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
ઇન્સ્ટન્ટ ખાટુ અથાણું (Instant Khattu Athanu Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia sm.mitesh Vanaliya -
-
લાલ મરચાનું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#Chilliશિયાળામાં લાલ મરચા ખૂબ જ સારા આવે છે. તો આજે મેં લાલ મરચાનું અથાણું બનાવ્યું છે. જેમાં મેં અથાણામાં નાખીએ એજ મેથીયો મસાલો વઘારેલો નાખેલો છે. Falguni Nagadiya -
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગુંદા નું ખાટું અથાણું
#MDC#RB5 ગુંદા નું અથાણું મારાં મમ્મી ખૂબ સરસ બનાવે છે અને મને પણ બનાવતાં શીખવાડ્યું અમારા ઘર માં બધાં ને ભાવે છે Bhavna C. Desai -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Lemon pickleઆજે મેં લીંબુ ના અથાણા ની રેસીપી શેર કરી છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. સામાન્ય રીતે લીંબુ નું અથાણું બનાવતા દસથી પંદર દિવસ થતા હોય છે. પરંતુ આ રીતે બનાવશો તો ફક્ત 1/2 જ કલાકમાં ખુબ સરસ અથાણું બને છે. Unnati Desai -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16325722
ટિપ્પણીઓ (3)