Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16335335
ખજૂરનાં ઠળીયા કાઢી તેને જીણો સમારી લો. કાજુ બદામ પણ જીણા સમારી લો.
નોનસ્ટીક પેનમાં ઘી ને ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં ખજૂર નાખી ધીમાં તાપે શેકો.
૧૦ મિનિટ શેકાયા બાદ તેમાં કાજુ બદામનાં ટુકડા ઉમેરી મિક્સ કરી દો..
ગેસ બંધ કરી દો.
થોડું ઠંડું થાય એટલે તેનાં લાડું વાળી દો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (9)