કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

# LB
#RB13
પંચકુટી દાળ  અથવા  પંચરત્ન દાળ
રાજસ્થાની પંચકુટી દાળ નું રાજસ્થાન માં અગ્રિમ સ્થાન છે. લગભગ બધાં માં જ આ દાળ બનાવાય છે.દાળ ઉપર ઘી નાંખી ને ખાવા માં આવે છે.

# LB
#RB13
પંચકુટી દાળ  અથવા  પંચરત્ન દાળ
રાજસ્થાની પંચકુટી દાળ નું રાજસ્થાન માં અગ્રિમ સ્થાન છે. લગભગ બધાં માં જ આ દાળ બનાવાય છે.દાળ ઉપર ઘી નાંખી ને ખાવા માં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30  મીનિટ
3  સર્વ
  1. 1 ટે સ્પૂનતુવેરની દાળ
  2. 1 ટે સ્પૂનમગની દાળ
  3. 1 ટી સ્પૂનઅડદ ની દાળ
  4. 1 ટે સ્પૂનચણા ની દાળ
  5. 1 ટી સ્પૂનમસૂર ની દાળ
  6. 1 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનધાણા જીરું
  9. 1લીલા મરચાં ની ચીર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. પહેલો વઘાર :
  12. 1 ટે સ્પૂન ઘી
  13. 1/2 ટી સ્પૂનજીરું
  14. 1/2 કપ  સમારેલો કાંદો
  15. 1 ટી સ્પૂનછીણેલું આદુુુ
  16. 1સમારેલું ટામેટુ
  17. બીજો વઘાર :
  18. 2 ટી સ્પૂન ઘી
  19. ચપટીહીંગ
  20. 1/4 ટી સ્પૂનજીરું
  21. 1બોરીયું મરચું
  22. 1/4 ટી સ્પૂનલાલ મરચું
  23. 1/4 ટી સ્પૂનસમારેલું લસણ
  24. સ્ટીમડ રાઈસ સાથે સર્વ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30  મીનિટ
  1. 1

    બધી દાળ ને ભેગી કરી ચોખ્ખા પાણી માં ધોઈ અને 2 કલાક માટે પલાળવી. પાણી બદલી ને, દાળં ડુબે એટલું જ પાણી નાંખી, પ્રેસર કુકર મા 3 સીટી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી દાળ કાઢવી.સાઈડ પર રાખવી.

  2. 2

    1 લો વઘાર : એક પેન માં ઘી ગરમ કરી અંદર જીરું સોતે કરવું.કાંદા અને આદુ સોતે કરી, ટામેટા અને બધો મસાલો નાંખી મીકસ કરવું. દાળ અને 1 કપ પાણી નાંખી ઉકાળવું. ગેસ બંધ કરવો.

  3. 3

    2 જો વઘાર : જ્યારે સર્વ કરવું હોય ત્યારે વઘારીયા માં ઘી ગરમ કરી અંદર જીરું સોતે કરવું હીંગ નાંખી બોરીયુ મરચું,લસણ અને લાલ મરચું નાંખી સોતે કરી, ગરમાગરમ દાળ ઉપર વઘાર
    મુકી,સર્વ કરવી. સાથે સ્ટીમડ રાઈસ સાથે સર્વ કરવો.

    પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લંચ બોકસ માં પંચકુટી દાળ અને સ્ટીમડ રાઈસ ફુલ મીલ ની કરજ સારે છે.ઘણી વાર છોકરાઓ સ્કૂલ માં થી સીધા ટ્યુશન પર જતા હોય છે, તો આમાં એમનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

    પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
પર June 28, 2022 10:00
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 29, 2022 05:07
@Bina_Samir
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મલ્ટીગ્રેઇન આલૂ ચીઝ પરાઠા
  2. મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
  3. ખારા બિસ્કિટ/કૂકીઝ
  4. માવા કુલ્ફી
  5. મસાલા સમોસા પૂરી (Masala Samosa Poori Recipe In Gujarati)
  1. મગ ની દાળ ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
  2. ફ્રાઈડ રાઈસ ઇન કુકર (Fried Rice In Cooker Recipe In Gujarati)
  3. ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
  4. ખજૂર લાડું
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334576
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close