અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)

#SRJ
સુપર રેસીપીસ ઓફ જૂન
આ અચાર નો મસાલો ઘરમાં તૈયાર હોય તો હાંડવો, ઢોકળા, ચીલા, ખીચુ ની સાથે સર્વ કરી શકાય. ફ્લાવર, ટીંડોળા, ગાજર જેવા શાક માં મસાલો અને તેલ નાખી તાજુ તાજુ બે દિવસ માટે બનાવી શકાય. એપલ, ગ્રેપ, પાઈન એપલ જેવા ફ્રુટ નું અથાણું પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે.
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ
સુપર રેસીપીસ ઓફ જૂન
આ અચાર નો મસાલો ઘરમાં તૈયાર હોય તો હાંડવો, ઢોકળા, ચીલા, ખીચુ ની સાથે સર્વ કરી શકાય. ફ્લાવર, ટીંડોળા, ગાજર જેવા શાક માં મસાલો અને તેલ નાખી તાજુ તાજુ બે દિવસ માટે બનાવી શકાય. એપલ, ગ્રેપ, પાઈન એપલ જેવા ફ્રુટ નું અથાણું પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને કડાઈ માં ધીમા તાપે બે મિનિટ શેકી, એક પ્લેટ માં કાઢી લો. હવે રાઈ ના કુરિયા ૧/૨ મિનિટ શેકી કાઢી લો. ગેસ બંધ કરી ગરમ કડાઈ માં મીઠું શેકી લો.
- 2
- 3
મેથી ઠંડી થાય એટલે મીક્સિ નાં નાના જાર માં દરદરી વાટી, એક પ્લેટ માં કાઢી લો. હવે રાઈ ના કુરિયા પણ એક વાર જાર માં ફેરવી કાઢી લો. હળદર, હિંગ અને મીઠું નાખો.
- 4
હવે તેલ ગરમ કરી મસાલા ની ઉપર નાખી બે મિનિટ ઢાંકી રાખો.
- 5
હવે લાલ મરચુ નાખી મિક્સ કરી બોટલ માં ભરી લો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
સુપર રેસીપી ઓફ જૂન #SRJ સલાડ, શાક,રોટલી દરેક ની સાથે ખાવા ની મઝા પડે તેવો આચાર મસાલો આજ મેં બનાવીયો. #SRJ Harsha Gohil -
અચાર મસાલા (Achar Masala Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : અચાર મસાલાકેરી ની સીઝન આવે એટલે બધા અલગ અલગ ટાઈપ ના અથાણા બનાવવા લાગે છે. તો તૈયાર અચાર મસાલા ના બદલે એ જ અચાર મસાલો ઘરે તાજો બનાવીને વાપરીએ તો તેમાં થી અથાણાં સરસ બને છે. Sonal Modha -
-
અચાર મસાલો
#SRJ#RB9#week9 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
ખાટા અથાણાં નો મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#cookpadgujarati ખાટાઅથાણાનો મસાલો ફક્ત અથાણાં માં જ નહીં પરંતુ આપણે ગુજરાતી નાસ્તો ખાખરાની ઉપર ઘી અને આ મસાલો લગાવીને ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તથા સાથે-સાથે હાંડવો,મુઠીયા ઢોકળા સાથે પણ તેલ સાથે લઈને ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારે ત્યાં આ મસાલો ૧૨ મહિના હોય જ. તેને બનાવતા બિલકુલ વાર નથી લાગતી. SHah NIpa -
અચાર મસાલા (Achar masala recipe in Gujarati)
#EB #week4 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
#EB#Week4#અચાર મસાલોઅથાણાં ની સીઝન છે તો આ મસાલો તો ઘેર ઘેર મળે જ, આ મસાલો એટલો ચટપટો હોય છે કે અથાણાં સિવાય પાપડી ના લોટ મા, કે કાકડી કે કાચી કરી પર લગાવી ને ખાવાની પણ બહુ મજા આવે...અહી આ મસાલા ની મારી રેસિપી શેર કરું છુ ટિપ્સ સાથે.. Kinjal Shah -
ચટપટો આચાર મસાલો (Chatpata Achar Masala Recipe In Gujarati)
#SRJ#Post7# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#EB#Week 4ઇન્સ્ટન્ટ આચાર મસાલો બનાવવો ખુબ જ સહેલો છે. આમ તો આચાર મસાલો માર્કેટમાં બધી જ જગ્યાએ મળતો હોય છે. પણ માર્કેટ કરતા ચોખ્ખો, સસ્તો અને ફ્લેવર ફુલ એવો આચાર મસાલો ઘરે sarar રીતે બનાવી શકો છો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી ને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. ઢેબરા, ખાખરા, ખીચું ઉપર ભભરાવવા થી ટેસ્ટ સારો લાગે છે. Jayshree Doshi -
કેરીના ગળ્યા અથાણાનો મસાલો (Mango Sweet Pickle Masala Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadindiaકેરીના ગળ્યા અથાણા નો મસાલો Ketki Dave -
-
-
-
-
-
-
ટીંડોળા કૈરી અચાર (tindora keri achar recipe in gujarati)
#કૈરીટીંડોળા કૈરી અચાર સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને ટીંડોળા કૈરી અચાર સ્વાદ માં તો ખરેખર લાજવાબ છે પણ ડાયાબિટીસ વારા માટે આ અચાર ખૂબ જ સારું છે. Dhara Kiran Joshi -
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
કેરીની સિઝન આવે એટલે ઘેર ઘેર અથાણાં બને. એ અથાણાં બનાવવા માટે જે મસાલો વપરાય છે એને અચાર મસાલો- મેથીનો સંભાર કે મેથીનો મસાલો - કહેવાય છે. આ મસાલો ઘરે બનાવવાનો સહેલો છે. પરંતુ ઘણાને નથી આવડતો. આજે મેં ખાટા અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
-
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJગુજરાતીઓ નો ફેવરેટ અચાર મસાલો.ખાખરા, રોટલી, ભાખરી, મસાલા પૂરી બધા સાથે આ મસાલો બહુજ ટેસ્ટી લાગે છે. મોઢાં માં એનો ટેસ્ટ રહી જાય છે. ઇંન શોર્ટ અચાર મસાલા ના જેટલા ગુણ ગાઈઍ એટલા ઓછા છે. Bina Samir Telivala -
-
ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
#EBઅચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો) Amita Shah -
પાંવ ભાજી મસાલો (Paav Bhaji Masala Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાંવ ભાજી મસાલો Ketki Dave -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4હું આચાર મસાલો ટીંડોળા મરચા ગાજર વગેરેમાં આ મસાલો ચડાવી ઉપયોગ માં લઉં છું આ ઉપરાંત ખાખરાખીચું વગેરેમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે જેથી હું આખું વર્ષ ચાલે તેટલો આચાર મસાલો બનાવું છું તેની રેસિપી શેર કરી છેBhoomi Harshal Joshi
-
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ#super recipes of Junepinal_patel inspired me. Dr. Pushpa Dixit -
ખાટા અથાણાનો મસાલો (Sour Pickle Masala Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiકેરીના ખાટાં અથાણાનો મસાલો Ketki Dave -
-
-
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (17)