જાંબુ શરબત (Jamun Sharbat Recipe In Gujarati)

patel dipal @cook_26495419
રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુ ને ધોઈ ને સમારી એક તપેલી માં પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકોબરાબર ઉકાળી લો પછી ગેસ બંધ કરી તેમાં ફુદીના નાં પાન અને ખાંડ ઉમેરો
- 2
ઠંડુ થાય એટલે તેતેમાં લીંબુ નો રસ ઉમેરી ને મિક્સર માં ગ્રાઈન્ડ કરો ત્યાબાદ તેને ગાળી લો પછી તેમાં મીઠુ, સંચળ પાઉડર અને મરી પાઉડર નાખી ને હલાવી લો આઈસ ક્યૂબ અને ફુદીના નાં પાન મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામુન શોટ્સ (jamun shots recipe in Gujarati)
#goldenapron3#week23#વિકમિલ2#સ્વીટરેસીપી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે.બજારમા જાંબુ સરસ આવી ગયા છે...તો આજે હું જાંબુ શોટ્સ ની રેસિપી લઈને આવી છું જે પીવામાં તો ટેસ્ટી છે જ પણ પૌષ્ટિક પણ છે.જાંબુ માં કેરોટીન,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ,પોટેશિયમ મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણ માં આવેલું હોય છેજો ડાયાબિટીસ ના પેશન્ટ ને યોગ્ય પ્રમાણ માં જાંબુ આપવામાં આવે તો તે ખાંડ લેવલ ને કન્ટ્રોલ કરે છે..તેમજ જાંબુ માં એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સ આવેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે....તો મિત્રો હવે ચોમાસામાં જાંબુ નું સેવન અચૂક કરશો. Dharmista Anand -
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
જાંબુ શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં.Sonal Gaurav Suthar
-
-
-
-
ફૂદીના શરબત(mint sharbat recipe in Gujarati)
#SM ફુદીના એ ઉનાળા માટે સ્વસ્થ અને તાજગી આપનારું પીણું છે.તે એક સુપર કૂલિંગ ડ્રિંક છે.ફુદીનો પાચન માટે સારો છે. તેનો લીલો રંગ જાળવવાં માટે લીંબુ નો રસ ઉમેરવામાં આવે છે.જે દિવસ માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
સફેદ જાંબુ નું જ્યુસ (White Jamun Juice Recipe In Gujarati)
#Immunityસફેદ જાંબુ ને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે માનવામાં આવે છે.આ ફળ નો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં આયરન, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. Shilpa Kikani 1 -
-
કોથમીર ફુદીના નું શરબત (Coriander Mint Sharbat Recipe In Gujarati)
#RC4Theme: GreenSonal Gaurav Suthar
-
પલ્મ શરબત (Plum Sharbat Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#Fresh plum juice#clear skin drink#immunity booster drink# પલ્મ ફળ માં વિટામીન,મિનરલ્સ અને એક્સિ એક્સીડન્ટ નો સ્ત્રોત છે.તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.□સ્વચ્છ ત્વચા બનાવવા માટે ઉપયોગી છે.□કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખે છે. Krishna Dholakia -
જાંબુ નું શરબત (Jamun Sharbat Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
કાલાખટ્ટા શરબત (Kalakhatta Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia Unnati Desai -
સત્તૂ શરબત(sattu sharbat recipe in Gujarati)
#SM સત્તૂ શરબત, જેમાં સુગર કે સોડા નથી તો પણ સમર કુલર છે.ગરમી થી બચવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ડીહાઈડ્રેશન થી બચાવે છે.અહીં નમકીન સત્તૂ બનાવ્યું છે.જે હેલ્ધી ડ્રિન્ક છે. Bina Mithani -
જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)
#AsahiKaseiIndiaજાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. Harsha Israni -
-
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
જામુન મોઈતો (Jamun Mojito Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati મોસમી ફળ જામુન વડે બનાવેલ તાજું, ઝીંગી મોઈતો. આ પીણુંનો ભવ્ય રંગ તમારી આંખોને ખુશ કરી દેશે. આ મોઇતો પીવાથી આપણા શરીર માં રેફ્રેશ આવી જાય છે. Daxa Parmar -
-
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
-
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15213285
ટિપ્પણીઓ (2)