રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણા ના લોટ લઈ તેમાં ઉપર ના બધા મસાલા ઉમેરી લેવા.પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને બેટર બનાવી લેવુ તેને અળવી નાં પાન ને ધોઈ કોરા કપડાં થી સાફ કરી તેની જાડી નસો કાપી લેવી.
- 2
પછી તેમાં સોડા ઉમેરી મિક્સ કરી લો. જરૂર પડે તો પાણી ઉમેરવું. હવે ઉંધા પાન પર બેટર લગાવી તેના ઉપર બીજુ પાન ઉંધુ મૂકી બેટર લગાવવું. એમ 3 પાન લઈ પાન ના વીંટા બનાવી લેવા
- 3
હવે ગરમ ધોકરીયા માં તેલ થી ગ્રીસ કરેલી ડીશ માં મુકી 15-20 મિનિટ માટે rakhva પાત્રા ઠંડા પડે એટલે તેને
ચપ્પુ થી પીસ પાડી લેવા. હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરુ, તલ સુકુ મરાચુ તમલ પત્ર લીમડો અને હિંગ નો વઘાર કરી તેમાં પાત્રા ઉમેરી બરોબર મિક્સ કરી 10 મિનિટ ધીમા તાપે ગેસ પર ચડવા દેવા. પછી ગેસ બંધ કરી તેમાં કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. - 4
ત્યાર છે પાત્રા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338537
ટિપ્પણીઓ (11)