જાંબુ નું શરબત (Jamun Sharbat Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
જાંબુ નું શરબત (Jamun Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુડા લઈ ધોઈ લો. તેમાંથી ઠળિયા કાઢી લો. પછી મિક્સરમાં ફુદીનાના પાન અને ખાંડ સાથે પીસી લો.
- 2
હવે સંચળ, લીંબુ નો રસ અને બરફના ટુકડા તથા જરૂર મુજબ પાણી નાંખી ગ્રાઈન્ડ કરી લો. જરૂર જણાય તો ગાળી લો. ગ્લાસ માં બરફના ટુકડા નાંખી સર્વ કરો.
Similar Recipes
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
ભરેલાં રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદી માહોલમાં આવું ચટપટું ખાવું સૌને ગમે. Dr. Pushpa Dixit -
ફ્રેન્ચ ફ્રાઈઝ (French Fries Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં ગરમાગરમ ખાવાની મજા પડે.. Dr. Pushpa Dixit -
-
સોયા આલુ ટિક્કી (Soya Aloo Tikki Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesહેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ best option છે. Dr. Pushpa Dixit -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
-
-
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#juice#watermelonjuice Neeru Thakkar -
-
લીંચી લીંબુ નું શરબત (Litchi Lemon Sharbat Recipe in Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Coolerસામાન્ય રીતે લીચી એ ઉનાળામાં મળતું ફળ છે.લીચી શરીરની રોગપ્રતિકારણ શક્તિ માટે સારુ છે. લીચીમાં રહેલું વિટામિન C શરીરમાં આયર્ન એબ્ઝોબ કરવામાં મદદરૂપ થાય છે જેનાથી રોગપ્રતિકારણ શક્તિ વધે છે. લીચીમાં રહેલા વિટામિન રેડ સેલ્સ ડેવલોપ કરવા માટે અને પાચન ક્રિયા માટે જરૂરી છે. આનાથી બીટા કેરોટીનને લિવર અને અન્ય અંગોમાં સ્ટોર કરવામાં મદદ મળે છે. ફોલેટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે.લીચી એનર્જીનો સ્ત્રોત છે. થાક અને કમજોરી લાગતી હોય તેવા લોકો માટે લીચી ઘણી ફાયદાકારક છે. આ સિવાય હિમોગ્લોબિન પણ વધારે છે. લીચીમાં કેન્સરની કોશિકાઓ સામે લડવાના ગુણ હોય છે. દરરોજ લીચીનું સેવન કરવાથી કેન્સરના સેલ્સ વધી નથી શકતા. Neelam Patel -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#KR@Amita_soni inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
-
કાકડી શરબત (Kakdi sharbat recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને કાકડી નું શરબત ની રેસિપી કહીશ જે તમને વેઈટ લૂઝ કરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.. આમાં પાણી ની માત્રા વધારે હોય છે.. તો ફ્રેન્ડસ તમે પણ આ જરૂ થી ટ્રાય કરજો.. Dharti Vasani -
ચીલી પનીર સીઝલર (Chili Paneer Sizzler Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesI just love to have something which is spicy, hot & sizzling during the monsoon season & sizzlers are my favorite during this rainy days.. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
બીલાનું શરબત (Bila Sharbat Recipe In Gujarati)
#Immunity બીલ શિવજીનો પ્રિય છે, મેં તેમાંથી શરબત બનાવયુ છે જે મારા ઘરની પાછળ ઉગે છે ફ્રેન્ડ્સ આ drink ખૂબ જ ટેસ્ટી અને yummy લાગે છે બને છેઘણા બધા હેલ્થ બેનીફીટ્સ તેમાંથી પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી ડી અને આયર્ન મળે છે તેમજ તેમાંથી ફાઈબર પણ મળે છે તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે તેમજ ખાંડ પણ કન્ટ્રોલ કરે છે જે ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે તે ઇમ્યુનિટી buildup કરે છે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે એટલે હાલની પરિસ્થિતિમાં આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, તે અપચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને એસીડીટી માટે પણ ખૂબ જ ઉપયોગી છે તે આપણા લીવરને હેલ્ધી રાખે છે એટલે આપણા શરીરમાંથી જે પણ કચરો હોય તો બહાર કાઢે છે એ હૃદયના પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે ઉનાળામાં તેનું શરબત પીવાથી લૂ પણ લાગતી નથી અને આપણે ગરમીથી બચાવે છે તે કેન્સરના પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે આ એવું આ એક એવું શરબત છે જે બધા આપણા શરીરના બધા રોગો સામે પણ રક્ષણ આપે છે ફ્રેંડસ તમે બધા ઘરે જરૂરથી બનાવજો આ શરબત ખૂબ જખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે, Arti Desai -
સફેદ જાંબુ નું જ્યુસ (White Jamun Juice Recipe In Gujarati)
#Immunityસફેદ જાંબુ ને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે માનવામાં આવે છે.આ ફળ નો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં આયરન, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. Shilpa Kikani 1 -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
કાચી કેરી અને ફુદીનાનું શરબત
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@dr.pushpaben dixitji Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16357026
ટિપ્પણીઓ