સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#ChooseToCook
ખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook
ખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ત્રણ થી ચાર કલાક માટે પલાળીને રાખો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરું લીલા મરચા લીમડાના પાન નાખી એક મિનિટ માટે સાચવો ત્યારબાદ તેમાં બાફેલા બારીક સમારેલા બટાકા મીઠું મરી પાઉડર લીંબુનો રસ ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે હલાવો તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ સાબુદાણા બટેટાની ખીચડી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
બટાકા સાબુદાણા અપ્પમ (Bataka Sabudana Appam Recipe In Gujarati)
આ વાનગી ફરાળી છે. ઓછા તેલમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે. Pinky bhuptani -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sagodana Khichadi Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે સ્પેશિયલ અગિયારસના દિવસે બનાવવામાં આવે છે... મારી મમ્મી પાસેથી આ વાનગી હું શીખી છું... Megha Shah -
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
ચાલો અગિયારસ નું ફરાળ કરવા Alpa Vora -
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
ફરાળી સાબુદાણા બટાકા ની કટલેસ (Farali Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#WDC#happy Women's day Jayshree Doshi -
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ChooseToCookઆ થાળી મારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને પનીર ની સબ્જી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને બહુ ટેસ્ટી અને ઝડપથી બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16560099
ટિપ્પણીઓ (3)