સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ 10 થી 15 મિનિટ પલાળી રાખો
- 2
હું સાદી ખીચડીમાં પણ વઘાર કરું છું તેથી કુકર ગરમ કરો બે થી ત્રણ ચમચી તેલ મૂકી રાઈ તથા હિંગ મૂકી દાળ ચોખા વઘારી દો સ્વાદ મુજબ મીઠું તથા હળદર નાખી દાળ ચોખા થી ત્રણ ગણું પાણી ઉમેરી ગેસ બંધ કરી ત્રણથી ચાર વિસલ વગાડો
- 3
કુકર ઠંડુ પડે એટલે ખીચડી ને બરાબર હલાવી લો હવે ખીચડી માં ઘી ઉમેરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#JSR (કચ્છી ખીચડી) Amita Soni -
-
બટર સાદી ખીચડી (Butter Simple Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#sadikhichdi#plainkhichadi#cookpadgujarati Mamta Pandya -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. ખીચડીથી કૉમ્પ્લેક્સ કાર્બૉહાઇડ્રેટ, પ્રૉટીન અને ચરબીનું સાચું પ્રમાણ જળવાય છે.ખીચડી ગમે તે સમયે ખાઈ શકાય છે. તે શરીરને કોઈ પણ અયોગ્ય તત્ત્વોથી મુક્ત કરે છે અને વાત, પિત્ત અને કફ વચ્ચે સંતુલન સાધે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ખીચડી રોજ ખાવી જોઈએ.ખીચડી એ મેગી-નૂડલ્સ-ચાઇનીઝ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ ફૂડ છે પરંતુ જંકફુડ વગેરે આરોગ્યને નુકસાનકર્તા છે જ્યારે ખીચડી ફાયદારૂપ છે.તો અઠવાડિયામાં એક કે બે વખત આહારમાં ખીચડી ને સામેલ કરો અને શરીરને તંદુરસ્ત રાખો.#JSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
-
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16368548
ટિપ્પણીઓ