મલાઈ માંથી માવો

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા નોનસ્ટીક પેનમાં દૂધની મલાઈ લઈ તેની ગેસ પર ગરમ મૂકો
- 2
આ મલાઈની ધીરે ગેસે ઉકળવા દો અને તેને સતત હલાવતા રહો. જેથી નીચે ચોંટે નહીં
- 3
15 20 મિનિટ થશે એટલે તેમાંથી ઘી છૂટું પડવા માંડશે
- 4
ઘી છૂટું પડે એટલે તેને ગાળી લો એટલે માવો તૈયાર
- 5
આ માવો તમે કોઈપણ મીઠાઈ માં વાપરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)
# પનીર મેં મલાઈ ભેગી કરી માંખણ બનાવી ઘી બનાવીએ છે ત્યારે જે માંખણ છૂટું પડે ત્યારે છાસ નીકળે છે એમાંથી બનાવ્યું છે. આ રેસિપી મેં આગળ સેર કરી હતી પણ નીકળી ગઈ મારાથી ભૂલમાં એટલે પાછી સેર કરું છું. Manisha Desai -
મલાઈ પેંડા દૂધ
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ ચાલે છે એટલે ઉપવાસ માં પીવા જેવું "મલાઈ પેંડા દૂધ" બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે. અને બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
હોમ મેઈડ માવો(home made mavo in malai recipe in Gujarati)
ઘરમાં રહેલી વસ્તુથી જ બનાવો માવો .ઘરે બનાવી લેવાથી આપણે જ્યારે જોઈ તો હોય કે એમાંથી સ્વીટ બનાવી હોય તો બજારમાં લેવા જવું પડતું નથી. Sonal Karia -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
ઇન્સ્ટન્ટ માવો
દૂધ ને કલાકો સુધી ઉકાળી ને માવો બનાવવાનો સમયનથી.ફટાફટ સ્વીટ ડિશ બનાવવી છે..તો શું કરીશું?મેં અહી ઇન્સ્ટન્ટ માવો બનાવ્યો છે, દસ મિનિટ ની અંદરબની જાય છે અને ૩-૪ દિવસ સુધીફ્રીઝ માં સ્ટોર કરી શકો.. Sangita Vyas -
-
મલાઈ ટોપરા ના લાડું
#મીઠાઈ અરે વાહ ! મસ્ત લાડું બનાવ્યા છે આજે મેં આ તો મારા જેઠાણી એ કહયું કે આ રેસીપી મૂક બહુ સરળતાથી બની જાય છે ને સારી પણ લાગશે. ને રક્ષાબંધન ના પવિત્ર પર્વ માં ભાઈ ને તમારા હાથે બનાવેલી મીઠાઈ ખવડાવો. તમે પણ એકવાર તમારા જેઠાણી ને પૂછી રેસીપી બનાવો.અને મારી આ "મલાઈ ટોપરા ના લાડું " રેસીપી જલ્દી થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
દૂધ ની મલાઈ માંથી ઘી (Milk Malai Ghee Recipe In Gujarati)
માખણ ને મંથન એકબીજા સાથે જોડાયેલ છે..જેમ સમુદ્ર મંથન કરતા અમૃત મળ્યું એમ મલાઈ ને મથવાથી માખણ નામનું અમૃત મળે છે,જેને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ વહાલું કરેલ છે.. એ માખણ ને ગરમ કરવાથી મળતું ઘી સ્વયં પ્રભુ નારાયણ નો અંશ છે એમ કહેવાય છે..એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ઘી ને કોઈ જ આભડછેટ લાગતી નથી...જૂના જમાના માં ઘર ની ગૃહિણી ઓ રવૈયા ના ઉપયોગ થી જ માખણ બનાવતી..બસ એ જ પદ્ધતિ થી આજે ઘી બનાવ્યું છે#WD.wish you all to Happy women's day... Nidhi Vyas -
-
ચોકલેટ મલાઈ રોલ (Chocolate Malai Roll Recipe In Gujarati)
#SFR# જન્માષ્ટમી માટે ખાસ કનૈયા માટે બનાવી Hiral Panchal -
માવો (Mava Recipe In Gujarati)
#mr#માવો#Recipe 5.(મલાઈ માંથી બનાવેલો ઘરનો મોળો માવો) મોળોઆજે મેં ઘરે મોળો માવો બનાવ્યો છે. ફુલ ફેટ ક્રીમ દૂધની મલાઈ ત્રણથી ચાર દિવસની એક કાચના બાઉલમાં જમા કરીને ડીપ ફ્રીજ કરવી પછી તેનાથી માવો કાઢવો જે માવો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને બધી મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં આવે છે. Jyoti Shah -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
મલાઈ પાક
આ મારા મમ્મી જી ની રેસીપી છે ,મને અને મારી દીકરી ને ખૂબજ ભાવે છે,જે આપણે દૂધ ઉપર ની મલાઈ ભેગી કરી ને ઘી બનાવી એ છીએ , તેમાં થી બનાવી છે,જેમાં ઘી પણ બનાવ્યું છે અને મલાઈ પાક જે ખૂબજ સરસ લાગે છે,જેટલા દીવસે તમે ઘી કરતા હોવ એટલી મલાઈ લેવી Minaxi Solanki -
લેફ્ટ ઓવર રાઈસ માંથી અપ્પમ
#Weekendઆજે મારી ઘરે રાંધેલા ભાત બચ્યા હતા તેમાં થી મેં આજે અપ્પમ બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. એક વાર જરૂર ટ્રાય કરજો તો ચાલો.. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16353580
ટિપ્પણીઓ