રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)

રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળને મિક્સ કરીને પાણીથી ત્રણ ચાર વાર ધોઈને અડધા કલાક માટે પલાળી રાખો
- 2
હવે ઘઉંના લોટમાં લાલ મરચું મીઠું હળદર તેલનું મોણ અને અજમો હાથેથી મસળીને નાખો અને બરાબર મિક્સ કરો પછી જરૂર મુજબ પાણી ઉમેરીને મીડીયમ લોટ બાંધો લોટ ઢીલો બાંધવો નહીં
- 3
હવે કુકરમાં બંને દાળ લઈ તેમાં હળદર મીઠું 1/2 ચમચી ઘી અને 1-1/2 કપ પાણી ઉમેરીને બે સીટી વગાડી લો લોટમાંથી લુવો લઈને મોટી રોટલી વણી લો પછી નાની ચમચી ની મદદથી તેની ઢોકળી તૈયાર કરો
- 4
કુકર ઠંડુ થઈ ગયા પછી તેમાં તૈયાર કરેલી ઢોકળી એક ચમચી લાલ મરચું અને જરૂર મુજબ પાણીનાખીને બે સીટી વગાડી લો કુકર ઠંડુ થઈ ગયા પછી ચમચાની મદદથી તેને બરાબર મિક્સ કરી લો
- 5
હવે ટામેટાને ઝીણું સમારી લો પછી વઘાર માટે ઘી ગરમ કરો ઘી ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન અને સમારેલું ટામેટું નાખો ટામેટું સોફ્ટ થઈ જાય ત્યારે તેમાં લાલ મરચું નાખીને વઘારને ઢોકળી માં રેડી દો
- 6
રેડી છે ગરમાગરમ રાજસ્થાની દાળ ઢોકળી ઉપરથી સમારેલી ડુંગળી ટામેટું અને કોથમીર નાખીને સર્વ કરો
Similar Recipes
-
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાનમાં શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોવાથી ત્યાંના લોકો આ કેવટી દાળનો ઉપયોગ વારંવાર કરી શાકની ગરજ પૂરી પાડે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
રાજસ્થાની મક્કી કા ઢોકળાં (Rajasthani Makki ka Dhokla Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
-
-
-
-
-
-
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
-
-
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Aisi Bhi Baaten Hoti Hai... Aisi Bhi Baaten hoti Hai....Kuch Dil ❤ ne Kahaa.... Ho.... DHOKLI Khani haiiiiiKhuch Dil ❤ ne bataya..... ho... DHOKLI Khani Hai..... Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (6)