રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે દાળ ને ધોઈ લો પછી તેને પલાળી રાખો ૧ કલાક સુધી તમે જોઈ શકો છો આ રીતે
- 2
હવે એક બાઉલમાં લોટ બાંધી લો પૂરી જેવો બાંધવો તમે જોઈ શકો છો આ રીતે
- 3
હવે એક અપપમ સ્ટેન્ડ લઈ લો તેમાં ઘી થી ગી્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
હવે આ રી મૈં બાટી તૈયાર કરી છે તમે જોઈ શકો છો આ રીતે ચાકુ વડે પ્લસ કરી લો ધીમા તાપે સેકી લો તમે જોઈ શકો છો આ રીતે - 4
ઢાંકી દો બંને બાજુ સેકી લો તમે જોઈ શકો છો આ રીતે
- 5
દાળ બાફી લો તમે જોઈ શકો છો આ રીતે
- 6
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો તમે જોઈ શકો છો આ રીતે
- 7
મસાલા સાંતળી લો પછી તેમાં બાફેલી દાળ નાખી ને મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
૪/૫ મિનિટ સુધી રહેવા દો ધીમા તાપે પછી થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 8
રાજસ્થાની દાલ બાટી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
😋રાજસ્થાની દાલ બાટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી😋
#ફર્સ્ટ૭#india😋રાજસ્થાની દાલ બાટી નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે.આ રાજસ્થાન ની ટ્રેડીશનલ વાનગી છે.સાચે બહુ જ ટેસ્ટી હોય છે. આમાં ઘી નો વપરાશ વધુ હોય છે.😋બાટીને ચુરમાં બનાવી દાલ અને ઘી નાંખી ખાવામાં આવે છે. બહું જ ટેસ્ટી લાગે છે. દોસ્તો તમે પણ જરૂર ટ્રાઈ કરજો. અને ફેમિલીને ખવડાવજો Pratiksha's kitchen. -
દાલ-બાફલા બાટી
#goldenapron2ફ્રેન્ડસ, મઘ્યપ્રદેશ ની ટ્રેડિશનલ રેસિપી માં "બાફલા બાટી "મોખરા નું સ્થાન ધરાવે છે. જેને મિક્સ દાલ સાથે સર્વ કરવા માં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
-
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#WD@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે. Sapana Kanani -
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
-
દાલ બાટી
#RB9#Week 9#Cooksnap challengeમે આરેસીપી આપણા ઉપરના ઓથર શ્રી માથઁક જોલી જી ની રૅસિપિના ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી ખૂબ જ મસ્ત બની થેન્ક્યુ Rita Gajjar -
-
-
-
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
More Recipes
ટિપ્પણીઓ (5)