રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર ચા માટે પાણી દૂધ, ખાંડ, ચા નાખી બનાવી લેવી. ઠંડી કરવી.
પછી ગ્લાસ માં બરફ નાખી આઈસ્ક્રીમ મૂકો ફુદીનો મૂકો. બસ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મિંટ જીંજર આઈસ ટી (Mint Ginger Ice Tea Recipe In Gujarati)
#SRJOriginal tea બનાવી છે ફરક એટલો કે આ આઈસ ટી છે..natural ingridents નો ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
-
-
-
-
આઈસ ટી
#ટીકોફી#પોસ્ટ2ચા હંમેશા ગરમ પીતા હોઈએ છીએ. પરંતુ આ ચા બરફ સાથે ઠંડી સર્વ કરાય છે.આ ગરમી ના દિવસોમાં ગરમ ચા ની જગ્યા એ આઈસ ટી ની મજા માણો. Mosmi Desai -
કોકમ મિન્ટ આઈસ ટી (Kokum Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકોકમ એ મૂળ ગોવા કે મહારાષ્ટ્ર નું ફળ છે ,જે સૂકવણી ના રૂપમાં ગુજરાત માં પણ ઘણી વાનગીઓ માં ખટાશ માટે ઉપયોગ માં લેવાય છે .એકમાત્ર કોકમ માં જ રહેલા હાઇડ્રોક્સીસાઈડ એસિડના કારણે તે કોલેસ્ટ્રોલ, હૃદયરોગ કે કેન્સર ,ડાયાબિટીસ , મેદસ્વિતા ,સ્ટ્રેસ ડિપ્રેશન માં ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે.તેમાં રહેલા વિટામિન સી ના કારણે વાળ ને સ્કીન ની ચમક વધે છે .હું તો સલાહ આપીશ કે આંબલી અને આમચૂર ના બદલે રોજિંદા ખોરાક માં કોકમ નો ઉપયોગ કરવો જોઈએ . Keshma Raichura -
-
મોર્નિંગ ટી # ટી કોફી
વહેલી સવારે પહેલી ચાય તો બધાના ઘરમાં થતી જ હોય છે તો આજે મેં સવારની પહેલી ચાય બનાવી છે મશાલા વળી જે સૌ થી પહેલા ચાય મળે ને સાથે ન્યૂઝપેપર બસ આખા દિવસની સ્ફૂર્તિ મળી જાય તો તેની રીત પણ જાણી લ્યો Usha Bhatt -
-
આદુ ફુદીના આઇસ ટી
ગરમી મા કોઈ મસ્ત ઠંડુ ઠંડુ આપે તો મજ્જા પડી જાય.બધા એ આઈસ ટી તો પીધી જ હશે પણ આદુ અને ફુદીનો બંને એમાં મળે તો કંઇક અલગ જ મજા છે.#ટીકોફી Shreya Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16372015
ટિપ્પણીઓ (3)
તમે પોતાની રેસિપી પોતાને જ cooksnep ના કરી શકો..એના માટે જોવાનું કે કોઈએ આવી ટી કે રેસિપી બનાવી હોય એને તમે તમારી રેસિપી cooksnep કરી શકો ..👍🏻