રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી મૂકી એમાં ભૂકી નાખો
- 2
ફુદીનો ને લીલી ચા લેવા અને ઈ નાખવા થોડી વાર ઉકળે એટલે દૂધ નાખવું
- 3
હવે ચા ને બરાબર ઊકળવા દેવી છેલ્લે આદુને ખમણી ને નાખવો
- 4
હવે ચા ગાળી લેવી તો તૈયાર છે આપડી 10કપ ચા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી
#ટીકોફીહમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે. Kripa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289779
ટિપ્પણીઓ