કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનેટ ચોકલેટ ફજ મોદક 🥥(coconut chocolate fudge modak recipe in gujarati)
#GC#My post 31ચોકલેટ ફજ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં તેમાં થી મોદક બનાવ્યા ખૂબ જલદી થઈ જાય છે. Hetal Chirag Buch -
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
-
-
-
-
-
-
જીંજર બ્રેડ ફજ
#goldenapron2#Week 11#Goaઆ વાનગી ગોવા મા ક્રિસમસ પર બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બની છે નાના મોટા સૌ ને ભાવે તેવી આ વાનગી છે અને મસાલા જીંજર બ્રેડ ના લીધા હોવાથી તેનુ નામ જીંજર બ્રેડ ફજ રાખ્યુ છે। R M Lohani -
બાઉન્ટી (Bounty Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાઉન્ટીજલારામ જયંતી નીમીતે પ્રસાદમા ધરાવવા માટે બાઉન્ટી બનાવી .નાના મોટા બધા ને ચોકલેટ 🍫 નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જતા હોય છે . એમા પણ હોમમેડ બાઉન્ટી . Yummy 😋 Sonal Modha -
-
મીની વૉલન્ટ પિનાટા કેક વિથ વોલન્ટ મખાના ફજ બોલ (Walnut Pinata cake Recipe in Gujarati)
#walnuts#pintacakeઆજ કાલ પિનાટા કેક ખૂબ ચલણ માં છે...મારી પાસે એનો મોલ્ડ ના હતો તો મે સિલિકોન કપ કેક મોલ્ડ માં એ બનાવી .... સાથે ખૂબ ગુણકારી એવા અખરોટ તથા મખાના નો ઉપયોગ કરી ફજ બોલ બનાવી તે કેક માં અંદર ફીલ કરી. Hetal Chirag Buch -
વોલનટ ચોકલેટ ફજ (Walnut Chocolate Fudge Recipe In Gujarati)
#walnuts#cookpadgujarati#cookpadindia સારા સ્વાસ્થય માટે હેલ્ધી ખોરાક ખાવો ખુબ જ જરૂરી છે. દરરોજ અખરોટ ખાવાથી શરીર સ્વાસ્થય સારુંં રહે છે. અખરોટ માંથી સારી ફેટ, ફાયબર, વીટામીન અને મીનરલ્સ પણ મળે છે. અખરોટ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. અમુક પ્રકારના કેન્સર સામે પણ અખરોટના સેવનથી રક્ષણ મેળવી શકાય છે. મેં આજે અખરોટનો ભરપૂર ઉપયોગ કરી અખરોટ ચોકલેટ ફજ બનાવ્યું છે. જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે તેવું બન્યું છે. Asmita Rupani -
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
#RB3#week3#my_recipe_Ebook @priti Thaker ji નો ખુબ ખુબ આભાર . આજે અમને ઝૂમ લાઈવ માં ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ શીખવી હતી જે ખુબ જ સરસ બની છે. ઘર માં બધા ને ખુબ જ ભાવી છે. Thank you so much all admins for wonderful arrange zoom live session. Payal Sachanandani (payal's kitchen) -
ચોકો વોલનટ ફજ જૈન (Choco Walnut Fudge Jain Recipe In Gujarati)
#CookpadTurns6#Choco#walnut#fudge#dessert#party#celebration#Christmas#birthday#Valentin_day Shweta Shah -
-
-
-
-
-
ચોકલેટ લડ્ડુ(Chocolate laddu recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચોકલેટ લડ્ડુ. આ રેસિપી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે બાળકોને મનગમતી ચોકલેટ લડ્ડુ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week14 Nayana Pandya -
-
-
-
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
ડ્રાયફ્રુટ ચોકલેટ બ્રાઉની (Dryfruit chocolate Brownie recipe in Gujarati)
#CookpadTurns4 Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369568
ટિપ્પણીઓ (2)