રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ના ટુકડા સાથે અથાણું મિક્સ કરી લો. રેડી છે હવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથીયા ગુંદા નું અથાણું (gunda pickle recipe in Gujarati)
#Goldenapron :3 #week :23 Prafulla Ramoliya -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#WEEk4અથાણાં તમે ઘણી બધી જાત ના બનાવી શકો છો મેં આજે ચણા મેથી નો ઉપયોગ કરી ને ખુબ હેલ્ધી અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
ગાજર આદુ મરચા નું અથાણું (Carrot, Chilly, Ginger pickle Recipe in Gujarati)
#GA4#Week3 Megha Madhvani -
-
-
-
-
-
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EBWeek 4ચણા-મેથી-લસણ અથાણું Mital Bhavsar -
-
ફ્લાવર નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારફ્લાવર નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આમાં ખટાશ નાખવામાં નથી આવી. ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે. Disha Prashant Chavda -
-
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
લસણ નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારએકદમ જલ્દી બની જાય તેવું છે આ અથાણું. ખીચડી અને કાઠિયાવાડી ભોજન સાથે ખુબ જ મજા આવે છે ખાવાની. ફ્રીઝ માં રાખવાનું હોય છે જેથી લાંબા સમય સુધી સારું રહે. Disha Prashant Chavda -
લસણનીયા ગાજર નું અથાણું
શિયાળા માં ગાજર ખાવા જોઈ એ. ગાજર નો હલવો, કે ગાજર નું સલાડ ,ગાજર નું જ્યુસ વગેરે..આજે મેં સૌ ના ભાવતા ગાજર માંથી ગાજર નું લસાનિયુ અથાણું બનાવ્યું છે.. જે બનાવતી વખતે જ એટલી સુંગંધ આવે છે ખાવા નું મન થઇ જાય છે.જોઈ ને પણ એટલું જ મન થાય ..શરીર માટે,આંખમાટે,લોહી માટે ગુણકારી ગાજર.. #ઇબુક૧ Krishna Kholiya -
-
મિક્સ શાક નું અથાણું
#સ્ટારમિક્સ શાક માં થી બનાવાતું આ અથાણું શિયાળા મા ખાસ બનાવાય છે. સ્વાદિષ્ટ અને અલગ લાગે છે. થોડું થોડું બનાવી તાજુ ખાવાની મજા આવે છે. ફ્રિજ માં સ્ટોર કરવાનું હોય છે. Disha Prashant Chavda -
-
-
-
-
ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
જલ્દી થી બની જતું અને એકદમ સરળ અથાણું. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે. માર્કેટ માં કાચી કેરી પણ દેખાવા લાગી છે. આ અથાણું ફ્રીઝ માં 20-25 દિવસ સુધી સારું રહે છે. Disha Prashant Chavda -
-
-
તિંડોળાં નું અથાણું
ઉનાળા ની ઋતુ માં આ અથાણું બનાવવા મા આવે છે. આપણે લગભગ કેરી નું તાજુ અથાણું બનાવતા j હોઈએ છે. પણ જ્યારે એના થી કઈ અલગ ટેસ્ટ જોઈએ ત્યારે આ અથાણું બનાવી શકાય છે. આ અથાણું બને ત્યાં સુધી રોજ નું રોજ બનાવવું. વધારે બનાવી શકાય છે અને ફ્રિઝ માં રાખી શકાય છે પણ તિંડોળાં જેટલા કડક રેહ એટલી વધારે મજા આવે છે અથાણું ખાવાની. બાકી ફ્રીઝમાં લાંબા સમય સુધી રહે છે અથાણું. Disha Prashant Chavda -
મેથીયા ગાજર મરચાં (Methia Gajar Marcha Recipe In Gujarati)
શિયાળા માં બહુ સારું એવું ખવાતું અથાણું ગાજર મરચાં ગરમી આપી ઠંડી નથી લાગતી. Kirtana Pathak -
મેથીયા નું અથાણું (Methia Athanu Recipe In Gujarati)
#Week_1#EB#Methiya_nu_Athanu આ અથાણું મારા દાદી,મમ્મી,સાસુ એટલે કે અમારે ત્યાં પરાપૂર્વ થી આ અથાણું એક જ રીત થી બનાવે છે.આઅથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે તમે કોઈ પણ વાનગી સાથે ખાઈ શકો છો.અરે,આ અથાણાં વગર તો થાળી પિરસેલી જ અધૂરી ગણાય.ચાલો તો હું આ રેસિપી તમારા બધા સાથે શેર કરું છું. Nirixa Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16374312
ટિપ્પણીઓ