વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે.
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નાખી અડદ દાલ અને ચણા દાળ નાખવી. લીલા મરચાં, સૂકું લાલ મરચું, ખમણેલું આદુ અને મીઠો લીમડો નાખવો. ત્યારબાદ ડુંગળી નાખી શેકવું.
- 2
હવે તેમાં ગાજર અને વટાણા ઉમેરવા. ગાજર વટાણા કુક થઈ જાય એટલે તેમાં સોજી નાખી ધીમા તાપે સરસ શેકવું. એક તપેલી માં પાણી ગરમ કરવું. સોજી નાં માપ થી ડબલ પાણી લેવું.
- 3
સોજી નો કલર બદલાય ત્યાં સુધી શેકવું. હવે તેમાં મીઠું નાખી મિક્સ કરી ગરમ પાણી નાખી પાણી બળે ત્યાં સુધી કુક કરવું. જરૂર લાગે તો વધારે પાણી ઉમેરી શકાય. પણ પાણી ગરમ જ ઉમેરવું. ત્યારબાદ તેમાં એક ચમચો દહીં ઉમેરી સરખું મિક્ષ કરો.
- 4
તૈયાર છે વેજીટેબલ ઉપમા. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો હોય અને લંચ સ્કીપ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે..ઘણા બધા વેજિસ નાખી ને બનાવેલ ઉપમા બ્રંચ તરીકે બેસ્ટ છે.. Sangita Vyas -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
વેજીટેબલ રવા ઉપમા( Vegetable Upma Recipe in Gujarati
#GA4#week5ઉપમા બ્રેડનો રવા નો એમ અલગ અલગ રીતે બનાવી શકાય.જે બનવામાં સરળ અને ટેસ્ટી પણ છે.મોટા ભાગે સવારે નાસ્તા માં બનાવાય છે.કોકોનટ ચટણી સાથે અથવા દહીં સાથે સરસ લાગે છે.હું અહી રવાના ઉપમા ની રીત લાવી છું. Sheth Shraddha S💞R -
વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
#GA4#Week5 આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે.પણ બધા જ બનાવે છે અને નાના મોટા સૌ ને ભાવે છે.જનરલી નાસ્તા માં ઉપમા બનતી હોય છે મેં આમ થોડા ફેરફાર કરી ને બનાવી ટેસ્ટ બહુજ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો.વેજીટેબલ્સ સાથે મેં સંભાર ના મસાલા નો ઉપયોગ કર્યો છે.આવી જાવ ટેસ્ટી ઉપમા ના નાસ્તા માં........ Alpa Pandya -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તામાં ચા સાથે ઝડપથી બનતી વાનગી હોય તો એ ઉપમા છે#trend#week3#upma Khushboo Vora -
વેજીટેબલ ઉપમા
#RB4#Breakfast recipe#મરા બન્ને ચાઈલ્ડ ને વેજીટેબલ ઉપમા ફેવરીટ છે સન્ડે બ્રેકફાસ્ટ માં તેના માટે બનાવી યા છે Jigna Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ બનશે. ૧૦ મિનિટ માં અને dinner માં ચાલે તેવું. Reena parikh -
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
બોન્ડા સૂપ વિથ મૈસૂર ચટણી (Bonda Soup with Mysore chutney Recipe In Gujarati)
બોન્ડા સૂપ એ કર્ણાટક ની સ્પેશિયલ વાનગી છે. ત્યાં નાસ્તા માં લોકો આ લેવાનું પસંદ કરે છે. અહીંયા મે બોન્ડા અડદ દાળ માંથી બનાવ્યા છે. સાથે મોગર દાળ નો સૂપ અને મૈસૂર ચટણી એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
વેજ. ઉપમા
#ટિફિન#સ્ટારસોજી માં થી બનતી હેલ્ધી ડિશ છે. પચવામાં હલકી અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ઉપમા (Upma Recipe in Gujarati)
#GA4#Week5સવાર નો નાસ્તા માટે પરફેક્ટ અને ઝડપ થી બનતી અને સાથે પોષ્ટિક પણ એવી ઉપમા Dipal Parmar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#trend3#week3 આજે મે sweet morning નો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે ઓરીજનલ સાઉથ ની ડીશ છે પણ હવે બધા સ્ટેટ માં એક પોપ્યુલર ડીશ થઈ ગઇ છે તો ચાલો.... Hemali Rindani -
-
-
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3છોકરા ઓ બધા વેજિટેબલ નથી ખાતા એવી ઘણી મમ્મી ઓ ની ફરિયાદ હોય છે.મારી મમ્મી ની પણ આજ ફરિયાદ હતી જેથી એ બધી વાનગી ઓ મા વેજિટેબલ છુપાવી ને મને ખવડાવી દેતી.મે મારી મમ્મી ની આવી એક રેસિપી થી ખૂબજ ટેસ્ટી ઉપમા બનાવ્યા છે.જે તમે પણ ઘરે બનાવી શકો છો. Vishwa Shah -
પૌવા પનિયારમ વિથ સાંભાર
#જોડી#જૂનસ્ટારપૌવા અને સોજી માં થી બનતા પનીયારમ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. સાથે સાંભાર અને ચટણી સર્વ કરાય છે. Disha Prashant Chavda -
વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)
#cookpad Gujarati#Walnut#વૉલનટ ઉપમાઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ. Naina Bhojak -
-
વેજીટેબલ ઈડલી (Vegetable Idli Recipe in Gujarati)
નો oil recipe..સોજી ની ઈડલી બનાવી છે,વેજીટેબલસ નાખી ને..ચટણી સાથે ખાવાની એટલીમજા આવે છે કે સાંભાર નીજરૂર નહિ પડે..#asahikaseiindia Sangita Vyas -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia
More Recipes
ટિપ્પણીઓ (10)