મકાઈના સ્વાદિષ્ટ વેજ ભજીયા

#RB16
# માય રેસીપી ઈ બુક
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ચોમાસામાં ભજીયા એ સૌને પ્રિય વાનગી છે તેમાં મકાઈના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મેં મારી મિત્ર માટે મકાઈના સ્વાદિષ્ટ ભજીયા બનાવ્યા છે તેમની આ મનપસંદ વાનગી છે મકાઈ ના ભજીયા માં મેં ક્રશ કરેલી મકાઈ સમારેલું ગાજર સમારેલા મરચાં સમારેલી ડુંગળી વગેરે નાખીને મેં મકાઈના વેજ ભજીયા બનાવ્યા છે મારી મિત્ર અનીતા ને માટે તેમની પસંદગીની વાનગી ડેડીકેટ કરું છું
મકાઈના સ્વાદિષ્ટ વેજ ભજીયા
#RB16
# માય રેસીપી ઈ બુક
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ચોમાસામાં ભજીયા એ સૌને પ્રિય વાનગી છે તેમાં મકાઈના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મેં મારી મિત્ર માટે મકાઈના સ્વાદિષ્ટ ભજીયા બનાવ્યા છે તેમની આ મનપસંદ વાનગી છે મકાઈ ના ભજીયા માં મેં ક્રશ કરેલી મકાઈ સમારેલું ગાજર સમારેલા મરચાં સમારેલી ડુંગળી વગેરે નાખીને મેં મકાઈના વેજ ભજીયા બનાવ્યા છે મારી મિત્ર અનીતા ને માટે તેમની પસંદગીની વાનગી ડેડીકેટ કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મકાઈ બાફવી ત્યારબાદ બાફેલી મકાઈના દાણા કાઢવા ત્યારબાદ મિક્સર જારમાં મકાઈના દાણાને ક્રશ કરવા અને એક તપેલીમાં કાઢી લેવા
- 2
ત્યારબાદ ક્રશ કરેલી મકાઈમાં સમારેલા મરચાં કોથમીર સમારેલી ડુંગળી નાખવી સમારેલું ગાજર નાખવું ત્યારબાદ તેમાં એક ચમચી અજમો નાખવો ક્રશ કરેલું લસણ નાખવું ત્યારબાદ ૧ ચમચી ગરમ તેલ નાખવું તેમાં એક ચપટી બેકિંગસોડા નાખવા મકાઈના દાણા નાખવા આ બધાને હલાવી ને ભજીયા માટેનું બેટર તૈયાર કરવું
- 3
ત્યારબાદ એક લોયામાં તળવા માટેનું તેલ કાઢી તેલ ગરમ થાય પછી ભજીયા ના બેટર માંથી લોયામાં ભજીયા મૂકીને તળવા તેને બ્રાઉન થાય તેવા તળવા ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં કાઢી ડેકોરેટ કરી ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવા આ ભજીયા આરોગ્ય માટ પચવા લાયક બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ભજીયા મેં ખાસ મારા મારી ફ્રેન્ડ માટે બનાવ્યા છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઇ વડા (Makai Vada Recipe In Gujarati)
#MFF# મોનસુન ફૂડ ફેસ્ટિવલ રેસીપી#Cookpad#Cookpadgujarati# Cookpadindiaવરસાદમાં ગરમ ગરમ સ્વાદિષ્ટ વાનગી ખાવાનું ખૂબ જ મન થાય છે તેમાં ભજીયા પકોડા અળવીનું શાક ચાઈનીઝ પનીર ચીલી તેમજ મકાઈની અલગ અલગ વાનગીઓ ખાવાનું ખૂબ જ મન થાય છે મેં આજે સીઝન ને અનુરૂપ મકાઈના વડા બનાવેલા છે Ramaben Joshi -
સ્વાદિષ્ટ ચટપટા મસાલા મગ
#RB17# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમગ આરોગ્યવર્ધક અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે અને માંદા માણસ માટે ઉપયોગી છે મારી મિત્ર સંધ્યાને મસાલા મગ ખૂબ જ ભાવે છે તેથી મેં આજે તેને માટે મસાલા મગ બનાવ્યા છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છુ આ તેમની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
વેજીટેબલ રાઈસ તવા ઉત્તપમ (Vegetable Rice Tava Uttapam Recipe In Gujarati)
#CWT#Cook With Tava Recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaતવાનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદિષ્ટ હેલ્ધી વાનગી બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને તવા ઢેબરા તવા પરોઠા તવા ઢોસા તવા પુલાવ તવા રૂમાલી રોટી બનાવવામાં આવે છે તેમાં મેં આજે સ્વાદિષ્ટ અને આરોગ્ય વર્ધક હેલ્ધી રાઈસ તવા ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
મકાઈના સ્ટફડ પરોઠા (Makai Stuffed Paratha Recipe In Gujarati)
#Let' s Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ આવે છે તેમાંથી અનેકવિધ વાનગી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં મુખ્યત્વે પનીર પરોઠા પાલક પરોઠા અને અન્ય કોઈ વાનગીઓ બનાવે છે અને શેર પણ કરીએ છીએ આજે મેં મકાઈનાપરોઠા બનાવ્યા છે ક્રિસ્પી ટેસ્ટી મકાઈના સ્ટફડ પરોઠા Ramaben Joshi -
વેજ રાઈસ તવા ચીલા (Veg Rice Tawa Chila Recipe In Gujarati)
#Let 'Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મકાઈ ના અપ્પમ
સવારના નાસ્તામાં હેલ્ધી નાસ્તો ખાવો બહુ જરૂરી છે અને વરસાદની સિઝન છે તો મકાઈ વગર તો આપણે વિચારી પણ ન શકાય મકાઈના અપ્પમ બનાવવાનો મેં પ્રયત્ન કર્યો જેમાં બાફેલી મકાઈ પણ લીધી છે અને મકાઈ ક્રશ પણ કરી છે તો ફૂલ ટેસ્ટ મકાઈ#પોસ્ટ૫૮#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
-
ક્રિસ્પી કોર્ન બોલ્સ (crispy corn balls recipe in gujarati)
#સુપરશેફ3 #મોનસુન સ્પેશિયલ #વિક3ચોમાસાની ઋતુમાં શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. મકાઈ માંથી બનેલી બધી વાનગીઓ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં મકાઈના દાણા ક્રશ કરીને તેમાં વધુ લીલો અને સૂકો મસાલો કરીને મકાઈના ક્રિસ્પી બોલ્સ બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
બાજરી ના લોટ ની સ્વાદિષ્ટ ચટપટી કટલેટ
#Cookpad#Cookpadgujarati-1# Cookpad Gujarati CookingComunityભારતમાં 2023 નું વર્ષ ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કર્યું છે બાજરો જુવાર મકાઈના લોટે લોટથી ડોક્ટરે કેન્સરનો રોગ મટાડ્યો છઆમ બાજરો ની વાનગી આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે Ramaben Joshi -
મકાઈ ના ભજીયા(Corn pakoda recipe in Gujarati)
#GA4 #Week8 #Post 1 #Sweetcorn આમ તો આ ભજીયા વરસાદ માં બહુ ફાઇન લાગે છે,, પણ મેં ગોલ્ડન એપ્રોન 8 માટે મકાઈ ની રેસીપી ને લઈને તેના ભજીયા બનાવ્યા છે Payal Desai -
સ્વાદિષ્ટ ક્રિસ્પી પૌઆ કટલેટ્સ
#RB4#Week4#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઇ-બુકઆજે મેં પૌવાની સ્વાદિષ્ટ ક્રિસ્પી કટલેટ બનાવી છે તે મારી બેન મયુરી ને બહુ જ ભાવે છે તેને ડેડી કેટ કરવા માટે મેં આજે ખાસ સ્પેશ્યલ તેને માટે બનાવી છે Ramaben Joshi -
બેસન ભજીયા
વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું કોને મન ન થાય વરસાદ પડતો હોય ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે ગરમા ગરમ ભજીયા અને આ ભજીયા વરસાદમાં ખાવાનો એક અનેરો આનંદ હોય છે તો ચાલો આજ ની રેસીપી ગરમાગરમ બેસન ના ભજીયા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક# સૂપરસેફ3 Nayana Pandya -
મકાઈ ના ભજીયા
#RB15 માય રેસીપી બુક#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ ચોમાસામાં મકાઈ ખૂબ પ્રમાણ માં મળે છે. વરસાદ ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. વરસતા વરસાદ સમયે કંઇ ગરમ ગરમ ખાવાનું મન હોય અને સમય ઓછો હોય ત્યારે ઝટપટ બનાવો મકાઈ નાં ભજીયા. Dipika Bhalla -
સ્વાદિષ્ટ વેજ રાઈસ ચીલા (Swadist Veg Rice Chila Recipe In Gujarati)
#AA2#Post#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia#શ્રાવણ સ્પેશિયલ રેસીપીદક્ષિણ ભારતમાં ચોખાની વાનગી પ્રખ્યાત છે ચોખામાંથી તેઓ વિવિધ વાનગીઓ બનાવે છે Ramaben Joshi -
મગની ફોતરાવાળી દાળ ના ક્રિસ્પી વડા
#RB8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વડાની રેસીપી મેં મારી માસી માટે બનાવી છે આ વડા હેલ્ધી અને ઉપકારક છે મારી માસીની ખાસ પસંદ છે તેને હું ડેડીકેટ કરું છું Ramaben Joshi -
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
#MRCઆજે કંઇક વેરીસન કરીને ભજીયા બનાવ્યા છે, મોનસુન સીઝન માં ભજીયા ખાવાની ખૂબ મજા પડે,તો મે અહી થોડા વેજીટેબલ નાખી ને ભજીયા બનાવ્યા છે,એકવાર બનાવી જોજો,બધાને બહુ ભાવશે, Sunita Ved -
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
દાળ અનેમકાઈ ના ભજીયા
#સૂપરશેફ3વરસાદનું મોસમ અને ભજીયા ના બને એવું ચાલે? એ પણ મકાઈ ના ભજીયા ના બને એવું ચાલે તો. આજે મેં વરસાદને જોઇને ભજીયા અને મકાઈ. બન્નેનું કોમ્બિનેશન મિક્સ કરીને મકાઈ અને દાળના ભજીયા બનાવ્યા છે .ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .ચા લીલી ચટણી સોસ બધાની સાથે મજા પડશે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો મઝા પડી જશે નાના બાળકોને પણ. Roopesh Kumar -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
વેજ કબાબ (Veg Kebab Recipe In Gujarati)
#TRO#Trading recipe of October#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8મકાઈ નાના મોટા સૌની પ્રિય....એમાં પણ થોડા વેજિટેબલ્સ નો સાથ અને ચટણી નો ચટપટો એહસાસ....આહા ...મજા પડી જાય..... KALPA -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
મકાઈ પાલક બેસન ટિક્કી (Corn Spinach Besan Tikki recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad અમેરિકન મકાઈ નો મીઠો સ્વાદ સામાન્ય રીતે બાળકોને પસંદ હોય છે પણ પાલકની ભાજી ખાવાનું બાળકો પસંદ કરતા નથી. પાલકમાં આપણા શરીરને જરૂરી એવા ઘણા મિનરલ્સ હોય છે. એ ઉપરાંત પાલક એક બહુ સારા એન્ટિઓક્સિડન્ટ નો સ્ત્રોત પણ છે. તો મેં આજે મકાઈ, પાલક અને બીજા વેજિટેબલ્સનો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે અને હા એ ઉપરાંત આ વાનગી બનાવવા માટે મેં બેસન નો પણ ઉપયોગ કર્યો છે જેમાંથી પણ આપણા શરીરને સારું એવું પ્રોટીન પણ મળે છે. આ વાનગી બનાવવા માટે ઓછા તેલ નો ઉપયોગ કરીને પણ તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ ટિક્કીને સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#Famતમે ભજીયા તો ઘણી રીતના ખાધા હશે પણ અમારા ફેમિલી ની સ્ટાઈલ થી ભજીયા બનાવી એક વાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ પોચા અને સરસ બનશેમારા આખા ફેમિલીને ફેવરિટ વાનગી બીજી વસ્તુ માટે કોઈ agri થાય કે ન થાય પણ ભજીયા માટે તો બધા રેડી જ હોય એમાંય આ ચોમાસા વરસતા વરસાદમાં ગરમા-ગરમ ભજીયા ખાવાની તો મજા જ કાંઈક ઔર છે Jalpa Tajapara -
મિક્સ ભજીયા
#RB12#week12 વરસાદની ઋતુ શરૂ થાય ને એક ગુજરાતી ના ઘરે ભજીયા ન બને ઈ શક્ય જ નથી. મારાં ઘરના બધા જ સભ્યોને ખૂબ જ પ્રિય છે હું આ ડીશ એમને ડેડીકેટ કરું છું. Bhavna Lodhiya -
પાલક કોથમીર ના ચીઝી ગ્રીન ચીલા(Spinach coriander cheese green Chila Recipe in Gujarati)
#CWM1#HathiMasala#Cook with masala-1#Green Masala recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઅનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે ગ્રીન મસાલા મળે છે તેમાં લીલું લસણ આદુ મરચાં ફુદીનો વગરના ઉપયોગથી આપણે ગ્રીન રેસીપી બનાવી શકીએ છીએ મેં આજે પાલક કોથમીર ના ઉપયોગ વડે ગ્રીન ચીલા બનાવ્યા છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ