દાળ અનેમકાઈ ના ભજીયા

Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843

#સૂપરશેફ3
વરસાદનું મોસમ અને ભજીયા ના બને એવું ચાલે?
એ પણ મકાઈ ના ભજીયા ના બને એવું ચાલે તો. આજે મેં વરસાદને જોઇને ભજીયા અને મકાઈ.
બન્નેનું કોમ્બિનેશન મિક્સ કરીને મકાઈ અને દાળના ભજીયા બનાવ્યા છે .ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .
ચા લીલી ચટણી સોસ બધાની સાથે મજા પડશે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો મઝા પડી જશે નાના બાળકોને પણ.

દાળ અનેમકાઈ ના ભજીયા

1 કમેન્ટ કરેલ છે

#સૂપરશેફ3
વરસાદનું મોસમ અને ભજીયા ના બને એવું ચાલે?
એ પણ મકાઈ ના ભજીયા ના બને એવું ચાલે તો. આજે મેં વરસાદને જોઇને ભજીયા અને મકાઈ.
બન્નેનું કોમ્બિનેશન મિક્સ કરીને મકાઈ અને દાળના ભજીયા બનાવ્યા છે .ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .
ચા લીલી ચટણી સોસ બધાની સાથે મજા પડશે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો મઝા પડી જશે નાના બાળકોને પણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫મિનિટ
૨૦ભજીયા
  1. 1 કપમગની દાળ
  2. ૨ કપમકાઈના દાણા
  3. ૧/૪કપ કોબીજ
  4. ૧/૩કપ‌ કોર્ન ફ્લોર
  5. ૧/૨ કપસીમલા મરચા
  6. ૩ ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. ૧/૨સુધારેલી કોથમીર
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને ધોઈને અડધો કલાક માટે પલાળી લો.પછી લીલા મરચાની પેસ્ટ દાળ અને મકાઈના દાણાને પણ પીસી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બધી સામગ્રીને મિક્સ કરીને પછી તેને ગરમ ગરમ ભજીયા બનાવો.

  3. 3

    ધ્યાન રાખવું કે ચમચીથી કે ઝારાથી ચલાવતા રહેવું. હળવા હાથે ચલાવો. ગરમાગરમ ચટણી કે સોસ સાથે સાથે પરોસો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843
પર

Similar Recipes