ભજીયા

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ભજીયા ગુજરાતી ની પસંદગીની વાનગી છે.
#goldenapron3
#રેસિપિ-9
#ઇબુક૧

ભજીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ભજીયા ગુજરાતી ની પસંદગીની વાનગી છે.
#goldenapron3
#રેસિપિ-9
#ઇબુક૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામચણાનો લોટ
  2. 3નંગ બટેટા
  3. 1વાટકી સમારેલી મેથી
  4. 2નંગ લીલા મરચાં
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીસોડા
  7. નમક સ્વાદ અનુસાર
  8. કોથમીર
  9. તેલ
  10. ખજૂરઆંબલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં નમક,સોડા નાંખી ખીરુંબનાવો,બટેટાની સ્લાઇઝકરી રાખોમેથી સમારી લો,ખીરામાં નાંખી હલાવવું.કડાઈમુકી તેલ ગરમકરી ગોટા ઉતારો.

  2. 2

    તેવી જ કીતે બટેટાની સ્લાઈઝ ના ભજીયા ઉતારો,ગરમ ગરમખજૂરઆંબલીની ચટણી સાથે સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes