કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં કાંદા અને ટામેટાં કાપીને નાખો.પછી તેમા લીલા મરચાં, હળદર,મીઠું, કાજુ નાખીને ટામેટા પાકે ત્યાં સુધી તેને પકાવો. પછી તેને એક મિક્સરમાં નાખીને પીસી લો. કાંદા ટામેટાની ગ્રેવી તૈયાર છે.
- 2
હવે પનીર, કેપ્સીકમ અને કાંદાને મોટા ટુકડામાં કાપી લો.પછી તેના ઉપર હળદર મીઠું મરચું અને ગરમ મસાલો નાખીને થોડું તેલ ઉમેરીને તેને મેરીનેટ કરવા મૂકી દો.
- 3
10 થી 15 મિનિટ પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં મેરીનેટ કરેલા પનીર કેપ્સીકમ અને કાંદાને સેલો ફ્રાય કરો.
- 4
હવે એક મોટી કડાઈ લઈ તેમાં તેલ અને બટર અથવા ઘી ગરમ મૂકો પછી તેમાં જીરું નાખો બે થી ત્રણ નંગ ઇલાયચી ઉમેરો પછી તેમાં મીઠો લીમડો નાખો હવે તેમાં એક નંગ કાંદો ઝીણો ઝીણો કાપીને ઉમેરો કાંદો બ્રાઉન થઈ જાય પછી તેમાં એક ટામેટાની પ્યુરી અને આદુ-મરચા-લસણની પેસ્ટ તેમજ લાલ મરચું ધાણાજીરૂ ગરમ મસાલો અને મીઠું નાખીને તેને હલાવો.
- 5
હવે તેમાં કાંદા ટામેટાની અને કાજુની ગ્રેવી તૈયાર કરી હતી તે ઉમેરો અને તેને બરાબર હલાવીને ઠાકોર થાકીને 10 થી 15 મિનિટ સુધી પાકવા દો તેલ છૂટું પડી જાય પછી તેમાં મેરીનેટ અને સેલો ફ્રાય કરી કરેલા કાંદા કેપ્સીકમ અને પનીરને ઉમેરો.
- 6
હવે તેમાં એક ચમચી ક્રીમ અને એક ચમચી કસુરી મેથી ઉમેરીને બધું બરાબર હલાવી નાખો કોથમીરથી સજાવીને તેને લચ્છા પરાઠા સાથે પીરસો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
-
-
-
-
-
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
બધા નું ભાવતું પંજાબી શાક જે મેં આજે બનાવ્યું છે. રેસ્ટોરન્ટ માં તો બધા જ મંગાવે, પણ ઘર નું પણ એટલું જ ટેસ્ટી બને છે.#EB#Week11 Bina Samir Telivala -
પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)
Cookped દ્વારા ઝૂમ માં જાણીતા કુકિંગ એક્સપર્ટ સંગીતાબેન જાની દ્વારા લાઈવ સેસન રાખવા માં આવેલ જેમાં તેવો એ હોટલ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવતા શીખવેલ ખૂબ જ સરસ બની હતી મેં જેમાં થી આ પનીર કડાઈ સબ્જી બનાવી ખુબજ ટેસ્ટી બની છે Dipal Parmar -
-
-
-
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel -
-
-
-
શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
#GA4#Week23#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
-
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
સ્વાદિષ્ટ મટર પનીર (Swadist Matar Paneer Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap#Cookpad#Cookspadgujarati#Cooksnapindia Ramaben Joshi -
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ (20)