પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#PC

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#PC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૨ નંગ ઝીણી સુધારેલી ડુંગળી
  2. ૬ નંગઝીણા સુધારેલા ટામેટાં
  3. ૧૦૦ ગ્રામ પનીર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીમરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણાજીરું
  9. ૧ ચમચીકસુરી મેથી
  10. ૧ ચમચીજીરૂ
  11. ૨ ચમચીતેલ
  12. લીલા મરચાં
  13. ૨ ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    ત્યારબાદ તેમાં જુના સુધારેલા ટામેટાં ઉમેરો અને બરાબર હલાવતા રહો. ટામેટાં થોડાક ગળી જાય પછી તેમાં બધો મસાલો ઉમેરતા જાવ.

  2. 2

    ત્યારબાદ ડુંગળી અને ટામેટાં થોડાક સાઈડમાં રાખી તેમાં થોડું તેલ નાખી બે ચમચી ચણાનો લોટ નાખી હલાવતા રહો.

  3. 3

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું મૂકી ઝીણી સુધારેલી ડુંગળી, મરચાં નાખી હલાવતા રહો.

  4. 4

    ત્યારબાદ થોડું પાણી નાખી ઉકાળવું. ત્યારબાદ પનીરને હાથેથી ટુકડા કરો. અને સબ્જીમાં પાંચ મિનિટ સાંતળો.

  5. 5

    સબ્જીમાં છેલ્લે કસૂરી મેથી નાખો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

  6. 6

    રેડી છે બધાનો મનપસંદ એવું પનીર ભૂરજી. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes