પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2!
  1. 2 ચમચીતેલ
  2. 1 ચમચીલસણ ની પેસ્ટ
  3. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. 1ડુંગળ
  5. 2ટામેટાં
  6. કડાઈ પનીર ગ્રેવી માટે:
  7. 1 ચમચી માખણ
  8. 1તેજ પત્તા
  9. 1/2કેપ્સિકમ (ક્યુબ)
  10. 1/4 ચમચીહળદર
  11. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  12. 1 કપપાણી
  13. 8ક્યુબ પનીર
  14. 2 ચમચીક્રીમ
  15. 1/4 ચમચીગરમ મસાલા
  16. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    પ્રથમ, મોટી કડાઈમાં, 1 ચમચી માખણ ગરમ કરો અને તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સુગંધિત થાય ત્યાં સુધી સાંતળો.
    ડુંગળીની અને ½ ક્યુબડ કેપ્સિકમ નાખો

  2. 2
  3. 3

    તેમાં ¼ ટીસ્પૂન હળદર અને 1 ચમચી મરચું નાખો. તેમાં મિશ્રિત ટામેટાં-ડુંગળીની પેસ્ટ નાખી બરાબર મિક્ષ કરી લો
    આ ઉપરાંત તૈયાર કરેલી કડાઈ મસાલા અને 1 ચમચી મીઠું નાંખો.

  4. 4

    જ્યાં સુધી મસાલા પેસ્ટ તેલ છૂટી જાય ત્યાં સુધી પકાવો. હવે જરૂર મુજબ 1 કપ પાણી એડજસ્ટ કરો
    તેમાં 8 ક્યુબ પનીર, 2 ચમચી ક્રીમ અને હળવા હાથે મિક્સ કરો.

  5. 5

    5 મિનિટ માટે કવર કરી લો ૨ ચમચી કોથમીર નાંખો. સારી રીતે ભેળવી દો. છેલ્લે, લસણ નાન અથવા ચાપતી સાથે રેસ્ટોરન્ટ-સ્ટાઇલ કડાઇ પનીર ગ્રેવી ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes