હેલ્થી દેશી ચણા સલાડ (Healthy Desi Chana Salad Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ફૂલ ઓફ પ્રોટીન સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 વાટકીબાફેલા દેશી ચણા
  2. 1 નંગકાકડી
  3. 1 નંગટામેટું
  4. 1/2 નંગબીટ
  5. 1 નંગબાફેલું બટેકું
  6. 2 ચમચીગ્રીન ચટણી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીચાટ મસાલો
  10. 1/2 ચમચીજીરા પાઉડર
  11. 1 નંગ લીંબુ નો રસ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચણાને આઠથી દસ કલાક પલાળી બાફી લેવા.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા શાકભાજી અને મસાલા નાખવા. કોથમીર લીલી ચટણી અને લીંબુનો રસ નાખવો.

  3. 3

    બધું સરખું મિક્સ કરો.

  4. 4

    તૈયાર છે હેલ્ધી ચણા સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes